________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
જયાં દિવાનો ઉદ્યોત હોય ત્યાં કારણે એક બે દિવસ રહે. વધારે રહે તો પ્રાયશ્ચિત કહ્યું છે. બૃહત્ કલ્પ
કોઈ નિર્ભાગી પુરૂષના સંસર્ગથકી ઘણા ભાગ્યવાન જીવોનો પુન્યોદયપ્રાય કરી હણાઈ જાય છે. બૃહત્કલ્પપ્રથમખંડે
બૃહસ્પેભાગે મસદેવા નિગોદમાંથી નીકળી, કેળના ભવો કરી, મનુષ્યજન્મ પામી મોક્ષે ગયા છે.
આવશ્યક સૂત્ર તથા પન્નવણાસૂત્રમાં પણ એમજ કહેલ છે.
સમવસરણમાં અલ્પ ઋદ્ધિવાળા મનુષ્યો તથા દેવતાઓ મહર્થિક મનુષ્યોને અને દેવતાઓને યથાઈ સત્કાર માટે નમસ્કાર કરે છે. જો ન કરે તો આજ્ઞાભંગનો દોષ લાગે છે.
આવશ્યકનિર્યુક્તિ, બૃહત્વત્તિને વિષે પણ એમજ કહેલ છે. પુસ્તક લખવાનો અધિકાર કહેલો છે. બૃહત્કલ્પભાષ્ય
ગૃહજ્જુભાષ્યવૃત્તિપીઠીક્રયામ્ પહેલી સંપૂર્ણ પોરિસી ભગવાન દેશના આપે. પછી બીજી સંપૂર્ણ પોરિસી ગણધર દેશના આપે. પછી ચોથી પોરિસી ભગવાન દેશના આપે. સામાન્યપણે પાણી રાખવાનું કહેલ છે. ઈતિ બૃહત્કલ્પે.
બૃહસ્પભાષ્યવૃત્તિ. સાધ્વીને બારણા બંધ કરીને સૂવું જોઈએ. વિકલ્પીઓને કારણે યત્નથી બારણા બંધ કરે. નિન્દવ પાખંડી માત્રાને વિષે મુહપત્તિ, લઘુનીતિથી પોતાના પાત્રમાં કરી ધોવાય નહિ, ધોવે તો પ્રાયશ્ચિત આવે.
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org