________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
કાળે થાય જ નહિ.
આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ પંચમ લોકસાર અધ્યયને પાંચમા ઉદ્દેશે.
( આચારાંગાદિક જેન શાસ્ત્રો) ૧. ઉચ્ચકુલાણીવા - આરક્ષક એટલે કોટવાલ કુળ. ૨. ભોગકુલાણીવા-રાજાઓને પૂજનિક. ૩. રાઇસકુલાણીવા-મિત્રસ્થાને સ્થાપેલા. ૪. ક્ષત્રિયાકુલાણીવા-ગ્રાસવાળા ૫. ઈખાગકુલાણીવા-ઋષભદેવ વંશીયા ૬. હરિવંશગુલાણીવા-હરિવંશ ક્ષેત્રના યુગલીયાનો વંશ.
૭. એસીથ કુલાણીવા-રાજા, સેનાપતિ શેઠના, ગોવાલનંદ જેવા પણ સૂતકાદિક કર્મ કરવાવાળા નહિ.
૮. વેસીયકુલાણીવા-વૈશ્ય વાણિકકુલ. ૯. ગંડાકકુલાણીવા-ગંડાકના પિતા જે પ્રમોદઘોષક ૧૦. કોદાગ કુલાણીવા-વાર્દિક-સુતાર ૧૧. ગામરક્ષક કુલાણીવા
૧૨. વોકસાલીય કુલાણીવા -તંતુવાય જે રેશમી પટ્ટ કુલાદિક કરે તે પટવા, સાલીવ પ્રમુખ.
એ ઉપરોક્ત બારકુળની ગોચરી સાધુને કહી છે પરંતુ હાલમાં પૂર્વાચાર્યોએ નિષેધ કરેલ છે.
ઉત્કૃષ્ટકાળે સર્વ ઠેકાણે થઈને ૧૭૦ જિનો હોય છે અને હાલમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ૨૦ તીર્થકરો વિચરે છે, કોઈ કાળે ૧૦ પણ હોય. પ્રવચનસારોદ્વાર બ્રહવૃત્તિને વિષે પણ એમ જ કહેલ છે.
ભગવાનની દેશના સમવસરણમાં શ્રાવિકા તથા દેવીઓ ઉભી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org