________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
લોકાંતિક દેવોની સંખ્યા ભગવતીસૂબે પ્રથમ યુગલ વિષે , સારસ્વત આદિત્ય દેવોના પરિવારને વિષે 900 દેવોનો પરિવાર હોય છે, બીજા યુગલ ને વિષે વહ્નિ વરૂણ દેવોના પરિવારને વિષે ૧૪00 દેવોનો પરિવાર હોય છે. ત્રીજા યુગલને વિષે ગઈતોય અને તુષિત દેવોના પરિવારને વિષે ૭000 દેવોનો પરિવાર હોય છે. શેષ ત્રિકને વિષે પ્રત્યેકે ૯૦૦-૯૦૦ નવસો નવસો દેવોનો પરિવાર હોય છે. તેના પરિવારમાં રહેલા દેવો પણ લોકાંતિક દેવો કહેવાય છે.
જિનેશ્વર મહારાજાની દાઢાઓની આશાતના ટાળવાનું કહ્યું છે. ભગવતી સુત્રે.
અહીં પરિચારણ શુધ્ધિ કહેતાં નાટ્ય પૂજામાં સ્ત્રી શબ્દ શ્રવણાદિક પરિચારણ કરે, પણ મૈથુન સંજ્ઞાએ સુધર્મા સભામાં શબ્દાદિક સેવે નહિ, ભુવનપતિ વ્યંતર જયોતિષી અને વૈમાનિક
સુધી.
ભગવતી દશમે શતકે છહે ઉશે અસુરકુમારના દેવો સૌધર્મ દેવલોક સુધી જાય ત્યારે અરિહંત, ચૈત્ય (પ્રતિમા) અને અનુસાર એ ત્રણેનું શરણું કરીને જાય છે ભગવતી સૂત્ર
ભવનપતિ, વ્યંતર,જયોતિષી અવધિજ્ઞાન સહિત જન્મ લેતા નથી. (તીર્થંકર થતા નથી)
ઈતિ ભગવતી ૧૩ મું શતકે બીજે ઉશે. ચક્રવર્તી થઈ ફરીથી ચક્રવર્તી થાય તો જઘન્યથી સાગરોપમ, ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલપરાવર્તન કાળ. ભગવતી સૂત્રે.
વિર્ભાગજ્ઞાનવાળાને અવધિદર્શન હોય નહિ તેમ કર્મગ્રંથમાં કહેલ છે. પરંતુ ભગવતી સૂત્રમાં તથા પન્નવણા સૂરમાં અવધિ દર્શન કહેલું છે. વિશેષ જ્ઞાની જાણે. ભગવતી સૂત્રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org