________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
જે જીવ ભવને વિષે ભ્રમણ કરતા ચાર વાર આહારક શરીર કરે તો તે જ ભવને વિષે અવશ્ય મુક્તિમા જાય છે. ઈતિ પ્રજ્ઞાપના, વૃત્તો ષત્રિશત્તમે સમુદ્યાતપદે
પ્રજ્ઞાપના સૂત્ર પ્રથમ પદે ૧ પુરીષ. (વિષ્ટામાં ) ૨ મુત્રમાં ૩ મોઢાના થુંકમાં. ૪ નાકના મેલમાં. ૫ વમનમાં ૬ પિત્તમા. ૭ વીર્યમાં ૮ વીર્ય રૂધિરના સંગમાં. ૯ રાધ (પરૂમાં) ૧૦ વીર્ય પુદગલ અલગ નીકળે તેમાં ૧૧ જીવ રહિત કલેવરમાં ૧૨ સ્ત્રી પુરૂષોના સમાગમમાં. ૧૩ નગરની મોરી (ખાળમાં) ૧૪ સર્વ અશુચિ સ્થાનમાં એ ઉપરોક્ત ચૌદ સ્થાનકે સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ કહેલ છે.
સૂર્યાભ વિમાનને વિષે ભમરાદિક જીવ જે કહ્યા તે પૃથ્વી કાયરૂપ જાણવા. પન્નવણાસૂત્રે. - મેરુપર્વતની વાવડીયોમાં વિકસેંદ્રિય જીવો હોય છે. તથા મેરુપર્વતને વિષે વિકલેંદ્રિયની સંભાવના હોય છે. પન્નવણા સૂત્રે
બારવ્રતધારી શ્રાવકના પેઠે કેવલ સમ્યક્તધારી બારમા દેવલોકે જાય. પન્નવણાસૂઝે.
ભાષાના પુગલો લોકાંતિક સુધી જાય છે. પન્નવણા ૧૧ મે પદે.
કોઈ સ્ત્રી પણ કેવલીની પેઠે કેવલી સમુદઘાત કરે છે. પન્નવણાસૂઝે.
સંસારી માણસને ઈંદ્રિય બે હોય છે. ૧. દ્રલેંદ્રિ, ૨ ભાવેંદ્રિ, દ્રલેંદ્રિ, કારણ ભાવેંદ્રિ કાર્ય. દ્રલેંદ્રિ દ્વારા પુદગલ ગ્રહણ કરે, કરશેંદ્રિ
આ જીવે અનંતા શરીર મૂક્યા છે. તેવી જ રીતે આ શરીર પણ મૂકશે. પન્નવણા સૂત્ર. આઠમા શરીર પદે .
સમક્તિથી ભ્રષ્ટ થયેલા ગુરુની સેવા વર્જન કરવી તેથી સિદ્ધ
૩૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org