________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ઈતિ ભગવતી ૧૪ મું શતકે ૮ મે ઉદેશે. દેવદેવીઓ મૂળ શરીરે ઉત્તરશરીરે ભોગ ભોગવે છે. ઈતિ ભગવતી પન્નવણા તથા જીવાભિગમ સૂત્રે
વરૂણ નાગ નટવાયે પ્રાણાતિપાત પ્રમુખનો ત્યાગ કરેલ છે તે અધિકાર. ભગવતી પાને પ૬૦ મે છે.
તુંગીયા નગરીના શ્રાવકોનો અધિકાર શ્રવણ પ્રમુખનો છે. ઈતિ ભગવતી ૧૯૧ મે પાને
લોકના ચરમાંત ૨૧૦ બોલોનો અધિકાર. ભગવતી શતક ૧૬ મે ૮ ઉદ્દેશ છે.
સ્વર્ગલોકમાં દેવો તથા દેવીઓ સુંદર અક્ષરવાળી અર્ધમાગધી ભાષામાં વાતચીત વ્યવહાર કરે છે. એવી રીતે મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહેલું છે.
ઈતિ ભગવતી ૫ મે, શતકે ૫ મે ઉદ્દેશે. તેર પ્રકારના અંતર કહેલા છે. તે કારણે મુનિ શંકા કરે તો કંખા, મોહનીય, કર્મ બાંધે, કંખા શબ્દ મિથ્યાત્વ મોહની કહેલી છે. ભગવતી છાપેલી ટીકામાં તથા બાલાવ બોધ પાને ૭૦ મે
મિથ્યાત્વે ૧. સાસ્વાદને ૨.મિશ્ર ૩. અવિરતે ૪ એ ચાર ગુણસ્થાનેને વિષે
જાતિસ્મરણાદિકથી વિગ્રહગતિ કરે છે. બીજાને વિષે નહિ ભગવતી સૂત્રે નરક તથા દેવગતિમાંથી આવેલા ચક્રવર્તી થાય, મનુષ્ય તથા તિર્યંચમાંથી થાય નહિ. ઈતિ ભગવતી ૧૨ મે શતકે ૯ મે ઉદંશે તથા બૃહત્સંગ્રહણી ટીકાયામ્
મહાવીરસ્વામી મનુષ્યમાંથી ચક્રવર્તી થયેલ છે. તે મહા વિદેહે આશ્વર્યમાં ગણેલ છે. ભગવતી સૂત્રે
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org