________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
આચારાંગ નિયુક્ત બાવીશ પરિસરમાં સ્ત્રીપરિસહ અને સત્કારપરિસહ આ બે ભાવથી શીતલ છે, અને બાકીના વીશ ઉષ્ણ પરિસતો હોય છે.
જાતિસ્મરણજ્ઞાનવાળો નિયમિત સંખ્યાતા ભવ જાણે છે. | સુયગડાંગ સૂત્રનું ઉપયોગી વિવરણ
કોઈ દુર્બલ, નગ્ન, તપસ્વી, માસક્ષપણને પારણે પારણું કરતો હોય અને જો માયા, કપટ કરતો હોય તો અનંતા ભવો કરશે.
સૂબતાંગ વૃત્તો ચતુર્દશ અધ્યયને નિગોદમાંથી નીકળીને સાત આઠ ભવે ભરત મોક્ષે ગયેલા છે એવી સંભાવના થાય છે. આચારાંગ વૃત્તૌ, લોકસાર અધ્યયને તૃતીયોદેશકે કહ્યું છે કે ભાવયુક્ત વા અહિં શરીરને પામીને કોઇક મરૂદેવી સ્વામીના પેઠે તે જ ભવે મુક્તિ જાય છે. કોઈક ભરતના પેઠે સાત આઠ ભવે મુક્તિ જાય છે. કોઈક અર્ધપુદ્ગલપરાવર્તન મુક્તિ જાય છે. બીજા કોઈ મુક્તિ જતા નથી.
સમ્યક્તથકી નહિ પડેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ સંસારમાં રહી પછી અવશ્ય મુક્તિ મેળવે છે. ધર્મસ્થિત મુનિને તપાવેલું ઉકાળેલું પાણી લેવા સંબંધી લખાણ છે. સૂયગડાંગ સૂત્ર પાનું ૬૬ મું વૈતાલિય અધ્યયન ઉદ્દેશો ૨ જો
શ્રી સૂત્રકૃતાંગ ચતુર્થ અધ્યયન તૃતીય ઉદ્દેશક વૃત્તો કહેલું છે. ભરતાદિકને વિષે એકાંત સુષમાદ ૪૦૦ અને અન્ય કાળને વિષે ૫૦૦ યોજન દુર્ગધ જાય છે. ઊંચે ઊડે છે. મનુષ્ય પંચેંદ્રિય તથા તિર્થય બહુ હોવાથી ઔદારિક શરીરવાળાના અવયવ તથા તેનો મેલ બહુ જ થાય છે, બહુ જ હોવાથી દુર્ગધ બહુ જ હોય છે. આવી રીતે મનુષ્ય ક્ષેત્રનું અશુભ સ્વરૂપ કહેલું છે. પરંતુ દેવાદિકનું કહેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org