________________
૧૬
શ્રી ઉપદેશ સાગર, માસમાં નિપજેલું ગાયનું ઘી વાપરવું, તે સિવાય બીજી બાતના ઘીનાં પચ્ચખાણું શાકનું પ્રમાણ-ફકત એક મંદુકની ભાજીનું શાક ખાવું, તે ઉપરાંત શાકના પચ્ચખાણ. પાટણનું પ્રમાણુ ફક્ત આકાશથી પડેલું વરસાદનું પાણી પીવું, તે સિવાય બીજા પાણીના પચ્ચખાણ
સુખવાસની મર્યાદા–એલચી, લવીંગ, કપુર, કેકેલ અને જાયફળ એ પાંચ સુગંધી દ્રવ્ય સિવાય બીજી ચીજના મુખવાસના પચ્ચખાણ
એ પ્રમાણે સર્વ ઉવગ, પરિગ પરિમાણ વ્રત કર્યું.
હવે ચાર પ્રકારના અનાથદંડના નિયમ લીધા. ૧ આ ધ્યાન-રૌદ્રધ્યાન એટલે કોઈનું ભૂંડું ચિતવવું તે; ૨ પ્રમાદને લઈ ઘી, તેલ, એઠવાડનાં વાસણ ઉઘાડાં મુક્યાં તે; ૩ હીંસાકારી ઉપગરણ તે તલવાર, ચ9, ઝેર કેઈને આપવું; ૪ પાપકમને ઉપદેશ કર. એ ચાર પ્રકારનાં અનર્થદંડના પચ્ચખાણ.
આ પ્રમાણે વ્રત, પચ્ચખાણ કર્યા પછી શ્રી મહાવીર ભગવાન કહેવા લાગ્યા કે, હે આણંદ! તે ઘણું જ સારે નીયમ લીધે, અને તે વડેજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ, पढमं नाणं तओ दया एवं चिटूइ सव्व-संजए । अन्नाणी किं काह, किंवा नाहिइ छेय पावगम् ||
ભાવાર્થ –પ્રથમ જ્ઞાન અને પછી દયા. અજ્ઞાની (જ્ઞાન વગરને) પાપ-પુન્યને શું સમજે ? જેથી જ્ઞાનની ખાસ જરૂર છે.
આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી આણંદજીએ વિનય પૂર્વક જીવતત્વ, અજીવતત્વ, પુણ્યતત્તવ, પાપતાવ, આશ્રવ તત્વ, સંવરતા, નિર્જાતવ, બધતવ અને મોક્ષતત્વ એ નવ તત્વ અને પચીસ ક્રિયા વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
હવે આણંદજીએ સમઝીત ગ્રહણ કર્યું તે કહે છે–સમકિતી જીવને ધર્મ થકી ચળાવવાને કઈ દેવ શકિતવાન નહિ, અને ધર્મકાર્યમાં દેવની મદદ પણ ઈચછે નહિ. ૧ જિન વચનમાં શંકા