________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્રના બીજા અધ્યયનના ભાવાય ૨૦૭
છે, તપનુ આચરણ અને ચિત્તની સ્વસ્થતાથી તે આશ્રવને નિરોધ કરનારા થાય છે તેમજ તેનેલેશ્યા તથા પુલાકલબ્ધિને પ્રાપ્ત કરે છે, તેવા તે સુશિષ્ય પંચ મહાવ્રત પાળીને માર દેવલાકવાસી દેવતા, ગાંધવા અને મનુષ્યએ પૂજેલા થાય છે, છેટ તે આયુષ્યને ક્ષય થતાં તે મલીન અને વયથી ઉત્પન્ન થએલા શરીરના ત્યાગ કરીને શાશ્વત એવા સિદ્ધ થાય છે. અથવા માહનીય કર્મ થી રહિત અથવા તે રજોગુણ રહિત એવા મહુદ્ધિક દેવતા થાય છે, એ પ્રકારે સુધર્મસ્વામી કહે છે કે, હું જ ખૂ! શ્રી ગણધરાદિકના ઉપદેશથી હું વિનયશ્રુત નામનું પ્રથમ અધ્યયન કહું છું, પણ મ્હારી બુદ્ધિથી કાંઇ કહેતા નથી. ( ૪૭ )–(૪૮) ( ઇતિ પહેલુ અધ્યયન સપૂર્ણ, ) પરિસંહનુ
અધ્યયન મીનુ–માવીસ
હે આયુષ્મન ખુ! મેં શ્રમણુ ભગવંત શ્રી મહાવીર પાસેથી બાવીસ પરીસ્સહ નીચે પ્રમાણે સાંભળ્યા છે, કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થએલાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવે જૈન શાસનને વિષે બાવીશ પરીસ્સહ કહ્યા છે, તે ભિક્ષાને અર્થે વિચરતા સાધુએ શીખવા, જાણવા, જીતવા, સર્વ પ્રકારે સહન કરવા અને તેનાથી હારી જવું નહિ. તે બાવીસ પરીસ્સહ નીચે પ્રમાણે છેઃ—
ભાવાર્થ:—૧. શુદ્ધાના, ૨. તૃષાના, ૩. ટાઢને, ૪. તાપના, પ. ડાંસ મચ્છર, ૬. વજ્રા, ૭. અતિને, ૮. સ્ત્રીને, ૯. ચાલવાના, ૧૦. બેસવાના, ૧૧. સેજાના, ૧૨. આક્રોષ ( અશુભ વચન ) ના, ૧૩. વધના, ૧૪. ચાચવાના, ૧૫. અલાલા, ૧૬. રાગને, ૧૭. તૃણુ સ્પા. ૧૮. જળમેલા, ૧૯. સત્કારને, ૨૦. પ્રજ્ઞાા, ૨૧. અજ્ઞાનના, ૨૨. દનને, એ બાવીસ પરિ સહુના સ્વરૂપ કાશ્યપ ગોત્રી મહાવીર ભગવાને મને કહ્યાં છે તે હૈ જબુ! તું અનુક્રમે સાંભળ. (૧)
શરીરને વિષે ક્ષુધા વ્યાપી હોય છતાં તપ અને સંયમને