________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સુત્રના આઠમાં અધ્યયનને ભાવાર્થ. રર૯ વસેલા છે, તેને મન, વચન, કર્મ કરીને પિડા ઉપજાવવી નહિ.
ભાવાર્થ-સાધુએ શુદ્ધ નિર્દોષ આહારને જાણુ, કે આહાર કપે તેનું જ્ઞાન મેળવવું, અને તેના નિયમ બરાબર પાળવા. શરીર નિર્વાહને અર્થે જ આહાર લે અને નિષ્પ આહારમાં લેપતા ન રાખવી. ( ૧૧ )
ભાવાર્થ––ઠરેલો આહાર, જીર્ણ દાળ (મગ, અડદ, ચણાની] બકકસ, પુલ્લાક, જે નિરસ હોય તે ખાવું અને શરીર નર્વાહ અથે મંથ [ બદર ચૂર્ણ ] ખાવું. (૧૨)
ભાવાર્થ–પુરૂષ લક્ષણ, વિપ્નના ખુલાસા, અને શરીર ફરકે તેના ખુલાસા–એટલાં વાનાં જે કંઈ કહે તેને સાધુ ન કહેવા એમ તીર્થંકર ભગવાનની આજ્ઞા છે [૧૩]
ભાવાર્થ-જેઓ પિતાના આત્માને અનિયંત્રિત રાખે, તપ વિધાન આદિમાં અનિયમિત રહે, સમાધી એગથી ભ્રષ્ટ થાય, કામ, રસ, ભેગ અને ભેજનમાં લુબ્ધ રહે, એ અસુર નિમાં જન્મે છે. (૧૪)
ભાવાર્થ-જ્યારે તે અસુર નિમાંથી નીકળે છે, ત્યારે તેને સંસારમાં ઘણી વખત સુધી પરિભ્રમણ કરવું પડે છે. જેના આત્માને કર્મ મળને લેપ લાગે છે, તેવા પુરૂષને જૈન ધર્મ અને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ છે. (૧૫) | ભાવાર્થ–આ. આખી પૃથ્વિ દ્રવ્ય વગેરેથી ભરી, કેઈને આપીએ તે પણ જેવી રીતે તૃષ્ણને અંત આવે તે નથીસંતેષ થતું નથી, એવી રીતે કેઈ જીવને સંતોષ મહા મુશ્કેલ છે. (૧૬)
ભાવાર્થપથી લાભ તથા લોભ જેમ લાભ થાય તેમ લભ વધતું જાય છે. બે માસાથી જરૂરીઆત પૂરી પડતી હોય, છતાં કેટિ ધનથી પણ સંતેષ નથી. (૧૭)
ભાવાર્થ-સ્ત્રી રાક્ષસીને વિષે લુબ્ધ થવું નહિ. તેના હૃદય ઉપર કુચ રૂપી માંસના બે લોચા છે, તેનું ચિત્ત અનેક