________________
૨૩૮
શ્રી ઉપદેશ સાગર.
ગ્રહ ખેડા હાય તા દુભિક્ષ જાણવા. ૩૬ જે વર્ષમાં રેવતી, સત્નીષા, અશ્લેષા, અને મૂળ એ નક્ષત્ર ઉપર ગુરૂ, શની અને રાહુ હાય તા દુર્ભિક્ષ યેાગ જાણુવા. ૩૭ જે વર્ષમાં શીયાળામાં ટાઢ ન પડે, ઉનાળામાં ટાઢ પડે અને ચૈત્રમાં વરસાદ વરસે તો દુર્ભિક્ષ જાણુવા. ૨૮ જે વર્ષોંમાં રાજા–મંત્રી હસ્ત હાય અથવા વક્રી હાય, અતિચારી હાય તે તે વર્ષમાં મધ્યમ દુકાળ જાણવા. ૭૯ જે વર્ષમાં વરસના રાજા ક્રૂર ગ્રહ સહિત હાય તા મહા વિપત્તિ પડે, ૪૦ જે વર્ષમાં રાજા, મંત્રિ અને કાટવાળ અને ત્રણે ક્રૂર ગ્રહ હાય તા દુર્ભિક્ષ ધામ જાણુવા. ૪૧ જે વષઁ ક્રૂર સંવત્સર નામ હાય અને વરસતા રાજા–મંત્રી પડુ ક્રૂર હાય તા વ નેબ્ઝ, વહેપારી દુઃખી. ૪૨ જે વર્ષોમાં તેર મહીના હાય, એક મહિનામાં બે તીથિ ટુટેલી હાય તો અકાળ રાજ્ય વિગ્રહ થાય. ૪૩ જે વર્ષમાં શુદ ૫ શુભ વારી ન હાય, સામવતી અમાસ ન હોય તા મધ્યમ સમય જાણુવા, અથવા તીડના ઉપદ્રવ થાય. ૪૪ જે વર્ષોંમાં ત્રશુ ગ્રહણુ હાય તા પૂર્વ દીશા અને મેવાડમાં દુર્ભિક્ષ ચેાગ જાણવા. ૪૫ જે વર્ષમાં રાહીણીના તારા વેધ કરે તેા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૪૬ જે વર્ષમાં શની, રાહુ અને મંગળ એક રાશીપર હાય તા વર્ષે ભયંકર, કાળપડે અને પુત્ર પુત્રા વેચે. ૪૭ જે વર્ષમાં પાંચે ગ્રહ એક રાશી ઉપર આવે અને ગુરૂ, શની હસ્ત હાય તેા રાગ ચાલે. ૪૮ જે વર્ષમાં શ્રાવણમાં નૈઋત્ય ખૂામાં અગસ્તના તારા ઉગે અને રાતનેા ઠંડા પવન વાય તેા સમય બહુજ ખરામ, રાજ્ય વિગ્રહ, ફળ ફુલનેા નાશ, અને ગર્ભપાત થાય. ૪૯ જે વર્ષમાં ગુરૂ, શતી, રાહુ અને ભામ એક નક્ષત્ર ઉપર આવે તે છત્રભંગ, રાજ્ય—વિગ્રહ અને હિંદુ-મુસલમાનમાં લડાઈ થાય. ૫૦ જે વર્ષમાં તારા બહુ ખરે, વાદળ વીના વીજળી થાય તા દુર્ભિક્ષ યાગ જાહુવા. પ૧ જે વર્ષમાં સમયના રાજા સંવત્સરની રાતે ન દેખે, ક્રૂર ગ્રહ સંયુકત હાય તા ચામાસામાં પવન ચાલે, અને વરસાદ. થાડા થાય.
પર જે વર્ષમાં સોંહ રાશીના ગુરૂ હાય, અને કુંભરાશો ઉપર રાહુ મગળ હાય તા નિચે કાળ પડે, ૫૩. જે વર્ષમાં એ શ્રાવણ કે એ ભાદરવા હાય તા મેધવારી, અને લોકા દુઃખી થાય. ૫૪, જે વર્ષમાં મીનરાશી ઉપર રાહુ, શની હાય તો રાગની પીડા થાય. ૫૫. જે વર્ષોંમાં એક મીનામાં ત્રણ ગ્રડ વક્રી થતા હોય અંતે શની, માઁગળ, ગુરૂ, શુક્ર હાય ! દુકાળ પડે- પુ. જે વર્ષમાં સમયના રાજા હસ્ત હાય, મ ંત્રિ વક્ર હોય, કાટવાળ ક્રૂર હાય તા છત્ર ભગ તે જળનો નાસ્તી થાય. ૫૭, જે વર્ષમાં તારામંડળ ક્રૂ, ચંદ્રમામાં એકઠા