________________
૨૩}
શ્રી ઉપદેશ સાગર.
લીંબાળા પાકીને ગરી પડેતા સુર્ભિક્ષ અને ઝાડ ઉપર સુકાઈ જાય તે દુર્ભિક્ષ. ૧૪. જે વર્ષમાં ક્રેશ, ખેર, પીલુ, લીંખડા અને અખા સારા પાકે તા હીં, દુધ આદિ રસ ધીં થાય. ૧૫. જે વર્ષમાં જેઠ માસમાં થારને નવા પાંદડાં સારાં આવે તે વરસાદ સારા થાય. અથ શ્રી દુભિક્ષ ચાગ લક્ષણ,
૧. જે વર્ષોંમાં એક રાશી ઉપર નવે ગ્રહ હાય તે વર્ષમાં દુર્ભિક્ષ યેાગ જાણુવા, અથવા રાજ વીગ્રહ થાય. ૨ જે વરસમાં ૧૩ મહીના હાય, અને સૂર્યની રાશીની આગળ મંગળ રહે, એ યાગ જો વર્ષાઋતુમાં હાય તા દુર્ભિક્ષ યાગ જાણવા. ૩ જે વરસમાં રાહુ દૈતુને ઉદય હાય તા ભૂમી કંપે, અથવા તેજ વરસમાં તારા ખરે, અને પુ ંછડી તારા ઉગે તા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૪ જે વરસમાં ચઈતર, વૈશાખ અને જેઠ માસમાં વરસાદ વરસે, અને શ્રાવણ, ભાદરવા માસમાં ટાઢ વાય અને પવન ઘણા ફૂંકાય તે દુભિક્ષ ચાગ જાણવા. ૫ જે વર્ષમાં રાત્રે કાગડા ખેલે અને દિવસે શીયાળ ખેલે તા દુર્ભિક્ષ યાગ જાણવા. ૬ જે વર્ષમાં અસાડ સુદ ૧૫ ને ક્ષય હેય તા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૭ જે વર્ષમાં ક સંકાન્તિ, શતી, રવી, સામ અને મંગળવારી હાય, તેમજ વરસને રાજા શતી, રવી કે મંગળ હાય તા તે વર્ષોંમાં દુર્ભિક્ષ અથવા લેહીવકારના રાગ ચાલે. ૮ જે વર્ષોંમાં દીવાળીના દિવસે સ્વાંતિ નક્ષત્ર હાય, અને શતી, રવી કે મંગળવાર હાય તેમજ આયુષ્યમાન યાગ હાય તા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૯ જે વર્ષોંમાં મહા સુદ ૫ ને દિવસે શની ૬ મ ગળવાર હોય તા દુભિક્ષ અથવા પૃથ્વી ડેાલે અથવા કોઇ દેશ ઉજ્જડ થાય. ૧૦ જે વર્ષમાં ચંદ્ર, સૂર્યના ગ્રહણુ એક માસમાં એ હાય તા દુર્ભિક્ષ ચાર જાણવા. ૧૧ જે વર્ષમાં મીન રાશીમાં શની હાય અને કર્ક રાશીમાં ગુરૂ હાય, તેમજ તુલા રાશીમાં મંગળ હેાયતા દુર્ભિક્ષ યાગ જાણુવા. ૧૨ જે વર્ષોંમાં કાર્તિક શુદ ૧ ને બુધવાર હાય તા દુર્ભિક્ષયાગ જાણવા. ૧૩ જે વર્ષમાં અષાડ સુદ ૯ ને દિવસે વાદળ ન હાય તથા ચંદ્ર, સૂર્ય નિર્મળ અસ્ત થાય તેા દુર્ભિક્ષ યાગ જાણવા. ૧૪ જે વર્ષમાં ઉત્તરા ભાદ્રપદ, રેવતી, ભરણી, મૂળ, અને મધા, એ નક્ષત્ર ઉપર ગુરૂ હાય,
અને વિશાખા, સ્વાંતિ, પૂર્વાષાઢા ઉપર મંગળ હાય તા દુર્ભિક્ષ ચેાગ જાણુવા. ૧૫ જે વર્ષમાં પાય, માહ, ફાગણુ, માસમાં ટાઢ થાડી પડે તથા ચૈત્ર અને જેઠ માસમાં વરસાદ વરસે તેા દુર્ભિક્ષ યાગ જાણવા. ૧૬ જે વર્ષમાં માથે પુંછડીવાળેા તારા ઉગે તેા દુર્ભિક્ષ યાગ જાણવા. ૧૭ જે વર્ષમાં અષાડ સુદ ૮ તે દિવસે કૃત્તિકા નક્ષત્ર અથવા મૃગશર્