________________
૨૩૭
અથ શ્રી દુર્લક્ષ યોગ લક્ષણ હોય તે દુર્ભિક્ષ ગ જાણો. ૧૮ જે વર્ષમાં સૂર્યના નક્ષેત્ર સ્ત્રી અને નપુંસક નક્ષત્રથી શરૂ થાય તે વર્ષમાં વરસાદ થોડો થાય અને ધાન્ય મેવું થાય. ૧૯ જે વર્ષમાં અમાસ મંગળવારી હોય અને સમારી એક પણ ન હોય તે દુર્ભિશ્વ યોગ જાણ. ૨૦ જે વર્ષમાં જેઠ સુદ ૧૦ સુધી વરસાદનો છાંટો પણ ન પડયો હોય તો દુર્મિક્ષ યોગ જાણ. ૨૧ જે. વર્ષમાં અષાડ માસમાં ધુમર વરસે, વાદળ શીતળ હોય અને ખાલી ગાજે તેમજ પૃથ્વી ડોલે તે દુર્ભિક્ષ ગ જાણે. ૨૨ જે વર્ષમાં શ્રાવણ તથા ભાદરવા માસનો ગુરૂ, મંગળ વક્રી હોય તો દુર્મિક્ષ યોગ જાણો. ૨૩ જે વર્ષમાં જેઠ વદી અમાસને દિવસે સાંજે સૂર્ય આથમતે જે અને તે કઈ જગ્યાએ આથમે છે તેની નીશાની રાખવી, અને અસાડ સુદ બીજનો ચંદ્ર આથમતે જે, જે તે ચંદ્રમાં સૂર્યની ડાબી બાજુએ આયમે તો કાળ પડે. જમણી બાજુએ આથમે તો ઘણું સારું અને માથે આથમે તે મધ્યમ જાણું. ૨૪ જે વર્ષમાં ગાય, ભેંસ, કુરૂપ બચ્ચાને જન્મ આપે, અને પિષ મહિનામાં વાદળ વીના વીજળી થાય તે દુન્નિ કાળ જાણ. ૨૫ જે વર્ષમાં શ્રાવણ, ભાદરવા માસમાં કેઈ ગ્રહ ઉદય અસ્ત ન થાય તે દુર્ભિક્ષ યોગ જાણ. ૨૬ જે વર્ષમાં શ્રાવણ ભાદરવામાં વાયર વાય, વાદળાં થાય અને વરસાદ ન વરસે તે દુભિક્ષ ગ જાણો. ર૭ જે વર્ષમાં રહીણી નક્ષત્ર પર્વત પર પડે તથા વરસને રાજા. મંત્રી શની, મંગળ હોય તે દુર્મિક્ષ યોગ જાણે. ૨૮ જે વર્ષમાં મહા સુદ ૧ નો ક્ષય હોય તથા વાર બુધ, શની અને ભેમ હોય તે દભિક્ષ યોગ જાણવો. ૨૯ જે વર્ષ માં અષાડ સુદ ૧૧ નો ક્ષય હોય તથા શની રવી મંગળ હોય તે દુર્મિક્ષ યોગ જાણ. ૩૦ જે વર્ષમાં બારે સંકાન્તિ પંદર મુહુર્તની હેય તથા શની, રવી, મંગળ હોય તે દુષિ યોગ જાણ. ૩૧ જે વર્ષમાં સમયનો રાજ હસ્ત હેય, શની રાહ કે મંગળ યુક્ત હોય તો દુર્મિક્ષ ગ જાણુ. ૩૨ જે વર્ષમાં પિષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, કારતક અને માગશર એ મહીનામાં તારા ખરે તથા તારામંડળ ફરતા દેખાય અને તે અગ્નિ સરખા દેખાય તે પૃથ્વી પ્રલયકાળ જે દુર્ભિક્ષ પડે. ૩૩ જે વર્ષમાં ચિત્ર, વૈશાખ, કારતક, આ અને અષાડની પુનમના દિવસે ચંદ્રમાના બિઅને રાહીણીને તારો વેધ કરીને નીકળે તો મહાકાળ છત્રભંગ યોગ જાણુ. ૩૪ જે વર્ષમાં અષાડ, ચૈત્ર, ફાગણ અને કારતક મહીનામાં એક માસમાં ચંદ્ર સૂર્યના ગ્રહણ થાય તો અને તે સંપુર્ણ ગ્રહણ હોય તો ભયભ્રાન્ત કાળ પડે. ૩૫ જે વર્ષમાં ધન, મીન, સીંહ અને કન્યા રાશી ઉપર ક્રૂર