________________
અથ શ્રી સુમિક્ષ યોગ લક્ષણ.
૨૩૫ ભાવાર્થ –નમિ રાજર્ષિએ પિતાના આત્માને વિનય ધર્મને વિષે સ્થાપ્યો. ઈન્ડે જેની પ્રત્યક્ષ પરીક્ષા કરી એવાં નમિ વિદેહ દેશાધિપે ઘરબાર છોડીને ચારિત્ર [ શ્રમણત્વ] ધારણ કર્યું. [ ૬૧ ] | ભાવાર્થ –સ્વયંસબુદ્ધ, પડિત અને વિચિક્ષણ પુરૂષો આ પ્રમાણે વર્તે છે. અને જેવી રીતે નમિ રાજર્ષિએ કામગને છડયા તેવી રીતે તેઓ કામભોગથી નિવ છે. [ ૬૨ ] ઈતિ નવમું અધ્યયન સંપૂર્ણ
અથ શ્રી જ્યોતીષ સુભીક્ષ યોગ લક્ષણ ૧. વૈશાખ સુદ ૩ ની સવારમાં પૂર્વ દીશાને પવન હોય તો અલે ષામાં ઘણે વરસાદ થાય, પણ કઈક રોગને ઉપદ્રવ થાય, ૨. રેહિણી તપે અને કૃત્તિકામાં વરસાદ વરસે તો બહુ શ્રેટ સુભિક્ષ થાય, પણ જે રોહિણીમાં ગાજે અને કૃતિકામાં ન વરરો તે દુર્ભિક્ષ થાય. ૩ કર્ક સંક્રાન્તિ બેસે તે દિવસે મેષ, મિથુન, કે મીનને ચંદ્રમા હોય તે ૧૦૦ આઢા [ પાણીનું મા૫] વરસાદ વરસે; જે સીંહ કે ધનને ચંદ્ર હોય તે ૫૦; કન્યા અને મકરને ચંદ્ર હોય તે ૨૫; અને કર્ક તુલા, વૃશ્ચિક કે કુંભને ચંદ્ર હોય તે ૧૨ આઢા વરસાદ થાય. ૪. જે કર્ક સંક્રાતિ શ્રાવણ વદમાં બેસે, અને તે દિવસે વરસાદ વરસે તો છ મહીના સુકાળ રહે. ૫. કર્ક સંક્રાન્તિ બેસે તે દિવસથી દસમે દિવસે જે બુદ્ધને ઉદય હોય તે શ્રાવણ માસમાં ભારે વરસાદ વરસે. ૬. ર્સિહ સંક્રાતિ બેસે તે દિવસથી દસમે દિવસે બુદ્ધને ઉદય થાય તો ઘણે વરસાદ થાય. ૭. દીવાળી રવીવારી હોય તે આવતા ચોમાસામાં ૫૦ દિવસ વરસાદ વરસ; સેમવારી હોય તો ૧૦૦ દિવસ; મંગળવારી હોય તે ૪૦ દિવસ; બુધવારી હોય તો ૬૦ દિવસ; ગુરૂવારી હોય તો ૮૦ દિવસ; શુક્રવારી હોય તો ૯૦ દિવસ: અને શનીવારી હોય તો ૨૦ દિવસ વરસાદ થાય. ૮. કાર્તિક શદ ૫ને સોમવાર હોય તે સુર્મિક્ષ યોગ જાણો, ૯. કાર્તિક સુદ ૧૧ ને દિવસે વાદળ હોય તો આગળ આષાઢ માસમાં વરસાદ ઘણે થાય. ૧૦. જેઠા શદ બીજે ગાજે તો શીયાળામાં બંધાએલ ગર્ભ નાશ પામે, જેથી વરસાદ છેડે થાય. ૧૧. અષાઢ સુદ ૫ ને રવીવાર હોય તો વરસાદ થડેઃ સોમવાર હોય તે ઘણો વરસાદ; મંગળવાર હોય તે યુદ્ધ; બુધવાર હેય તે સુભિક્ષગુરૂવાર હોય તે ક્ષેમ; શુક્રવાર હોય તો સુખ અને શનીવાર હેય તે વિનાશ થાય. ૧૨. અષાઢ સુદ ૯ કે ૧૦ ને દિવસે વાદળ કે ગર્જના હેય તે ચારે માસ સારી વૃષ્ટિ થાય. ૧૩, જે વર્ષમાં લીંબાની