________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનને ભાવાર્થ. ૨૨૭ અણુ ઉપર) રહેલા જળ બિન્દુ સાથે થઈ શકે છે, જ્યારે દેવ તાનાં સુખની સરખામણું સમુદ્રના (અગાધ) જળની સાથે કરી શકાય છે. અર્થાત દેવતાના પ્રમાણમાં મનુષ્યનાં સુખ નહિ સરખાં છે.) (૨૩)
ભાવાર્થ–મનુષ્યનાં અતિ અલ્પ આયુષ્યનાં કામભેગ કુશાગે રહેલા જળ બિન્દુ સમાન છે. તે પછી (દેવતાના અપાર સુખને અલભ્ય લાભ પ્રાપ્ત કરીને તે સાચવી રાખવાને કે મનુષ્ય ન ઈચ્છે? | ભાવાર્થ જે જીવ કામગથી નિવૃત્ત થતો નથી તે આત્માને ખરે હેતુ (મુક્તિ) ગુમાવે છે, જો કે મોક્ષનો દેનાર શુદ્ધ માર્ગ સાંભળીને તે તેણે અંગીકાર કરેલો છે, છતાં તે થકી તે વારંવાર ભ્રષ્ટ થાય છે. (૨૫)
ભાવાર્થ–જે જીવ કામગથી નિવૃત્ત થયેલ છે તે આ ત્માને ખરે હેતુ (દેવલોકાદિ) ગુમાવતું નથી. તે એમ માને છે કે આ અપવિત્ર શરીર ત્યાગીને હું દેવતા અથવા સિદ્ધ થઈશ.
ભાવાર્થ-જે લોકમાં રિદ્ધિ, કાન્તિ, યશ, કીર્તિ, દીર્ધાયુ અને સર્વોત્તમ સુખ રહેલાં છે ત્યાં તે ઉત્પન્ન થાય છે. (૨૭) | ભાવાર્થ—અધર્મ અંગીકાર મૂખની મૂખઇ તે તમે જુઓ ! શુદ્ધ ધર્મને ત્યાગ કરવાથી એ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. [૨૮] | ભાવાર્થ–સત્ય ધર્મને અનુસરીને ચાલનાર ધીર પુરૂષનું પૈર્ય તમે જુઓ ! તે અધર્મ માર્ગ ત્યાગીને ધર્મ માર્ગે ચાલવાથી દેવકને વિષે ઉત્પન્ન થાય છે. (૨૯)
ભાવાર્થ-ડાહ્યા પુરુષ મૂખની મૂર્ખાઈ અને પંડિતના પંડિતપણાની પિતાના મનથી તુલના કરે છે. સાધુ મૂખપણું છાંડીને પંડિતપણું સેવે છે. (૩૦) સાતમું અધ્યયન સંપૂર્ણ
- અધ્યયન આઠમું. ભાવાર્થ–આ અધુવ અને અસાશ્વત સંસાર જે અનેક ખેથી ભરેલે છે, તેમાં કેવા કર્તવ્યથી–કયા ધર્મને અગીકાર કરવાથી દુર્ગતિને વિષે ન જાઉં, (૧)