________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયનના ભાવા
પ
ભ વા:તે મૂર્ખ, સ્ત્રી અને વિષયમાં લુબ્ધ રહે છે, મહા આર અને પરિગ્રહમાં મચ્ચે રહે છે, મદ્ય પીએ છે, માંસ ખાય છે અને મસ્ત ખનીતે અન્યને દમે છે. (૩)
ભાવા—તેવા [ વિષયાસક્ત ] અન્ન માંસ અતિ સ્વાદથી ખાય છે, તેનુ ઉદર પ્રેાઢ થાય છે, તેની નાડામાં લેાહી ઉછાળા મારે છે, પણ મેઢા જેમ અંતે પરાણાને માટે હણાય છે તેમ તેને અંતે નરકનું આયુષ્ય પ્રપ્ત થાય છે. (૭)
ભાવા—સુખાસન, છત્તર પલંગ, ગાડી ઘેાડા, દ્રવ્ય કામભાગાદિ લાગવીને, મહા મહેનતે ઉપાર્જન કરેલા ધનના વ્યય કરીને, અનેક પાપ રૂપી મળ ભેગા કરીને, આ જગનેજ સસ્વ સમજીને, ભારેક જીવ, જેમ મેઢા, પરાણે આવવાથી દુ:ખ પામે છે તેમ તે મરણુ કાળ આવી પહોંચવાથી શાચ કરે છે. દુ:ખી થાય છે. (૮–૯)
ભાત્રા—પછી પ્રાણી હિ"સા- કરનાર પાપી મનુષ્ય પેાતાના આયુષ્યના અંતે મનુષ્ય દેહુથી ભ્રષ્ટ ( માનવ ભવથી વિમુખ ) થાય છે, અને ( પાપ કર્મને લીધે ) પરવશ પડેલા હોવાથી અંધકારમય અસુર લેાક ( નરક ગતિ )માં જાય છે. (૧૦)
ભાવાથ—જેમ કોઈ માણસ એક કાડીને માટે હજાર દીનાર હારી જાય, જેમ પેલા રાજા અહિતકારી આમ્રફળ ખાવાથી પેાતાનું આખું રાજ્ય હારી ગયા હતા, તેમ દેવતાના કામલેાગ આગળ મનુષ્યનાં કામલેાગ કાંડી સમાન છે, વળી દેવતાનાં કામભોગ અને આયુષ્ય મનુષ્યનાં કામભાગ અને આયુષ્ય કરતાં સહસ્રગણાં અધિક છે. (૧૧–૧૨)
ભાવાથ—ઉત્તમ જ્ઞાનવાળા પુણ્યશાળી દેવતા અનેક નિયુતનુ' ( અસંખ્ય વનું) આયુષ્ય ભાગવે છે; મુદ્ધિવાળા મનુષ્ય સા વર્ષ થી ઓછા આયુષ્યવાળી જીંદગીમાં દેવતાના લાંભા આયુષ્યના લાભ ગુમાવે છે, (૧૩)
ભાવા ત્રણ વેપારી પુંજી લઇને ઘેરથી વેપાર કરવાને નીકળે છે. તેમાંના એક લાભ મેળવીને, ખીજો મૂળગી મુઠી લઇને
૨૯