________________
અથ શ્રી ઉત્તરાયન - વમા અધ્યયનના ભાવાર્થ.
૨૩૧
ભાષા:- હૈ રાજા ! મિથિલા નગરીમાં આ કાલાહલ શાના મચી રહ્યો છે ? અને મહેલ તથા હિરામાં આ હૃદયલેક આકન્તુ શાનું સંભળાય છે? ' (૭)
?
-
ભાષા એ સાંભળીને દેવેન્દ્રના પ્રશ્નના હેતુ અને કારણુ સમજી લઈને નિમ રાજર્ષિએ નીચે પ્રમાણે ઉત્તર આપ્યા. (૮) ભાવાર્થ હૈ બ્રાહ્મણ ! મિથિલા નગરીના ઉદ્યાનમાં પત્ર, ફળ, ફુલે કરી સહિત શીતળ છાયાવાળું મનેારમા નામે એક પવિત્ર વૃક્ષ છે, અને તે ઘણાં પક્ષીઓનું આશ્રય સ્થાન છે; વાયરાથી એ પવિત્ર વૃક્ષ મનારમા ચલાયમાન થવાથી દુઃખથી પીડાતા અને શત્રુ રહિત પક્ષીએ આન્દ્વ કરે છે. '
ભાવા—એ સાંભળીને રાજિષ નિમના હેતુ અને કારણે પ્રેરિત એવા દેવેન્દ્રે નીચે પ્રમાણે પ્રશ્ન કર્યાં. [૧૧ ]
ભાવા —. હું ભગવાન ! આ અગ્નિ અને વાયુ પ્રત્યક્ષ દેખાય છે, તમારો મહેલ મળે છે, છતાં તમે તમારું અંત:પુર સામુ` ક્રમ જોતા નથી ? ’ [૧૨] [પ્રમાણે) ખાલ્યા. (૧૩) ભાષા —એ સાંભળીને નિમ રાજર્ષિ ( ગાથા ૮ સી ભાવાર્થ.. હે બ્રાહ્મણ ! એમાં મારૂં કાઇ નથી એમ સમજીને હું સુખી છું અને સુખે રહું' છુ. મિથિલા નગરી મળી જવાથી મારૂ કઇ ખળતુ નથી. ( ૧૪ )
ભાવાથ જેણે પુત્ર કલત્રાદિના ત્યાગ કરેલા છે, ગૃહસ્થના વ્યાપારથી જે રહિત છે, તેવા સાધુને કોઈ વસ્તુ પ્રિય નથી તેમ અપ્રિય પણ નથી. ( ૧૫ )
ભાવાર્થ:- જે મુનિ અથવા ઘર રહિત ભિક્ષુક ગૃહસ્થના વ્યાપારથી અને સઘળા આરમ્ભથી મુકત છે, અને જે એકાન્તમાં રહીને માક્ષ માનુ ચિંત્વન કરે છે તેનું કલ્યાણ થાય છે. '
ભાવાથ એટલે દેવેન્દ્ર (ગાથા ૧૧મી પ્રમાણે ) મેલ્યા, ભાવા --- હું ક્ષત્રિય ! પ્રથમ નગરના રક્ષણાર્થે કાઢ મથાવ, તેને દરવાજા મૂકાવ, તેના ઉપર ખરો બનાવ, તેના