________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સ્ત્રના છઠા અધ્યયનને ભાવાર્થ. ૨૨૩ તૃણ માત્ર પણ લેવું નહિ, શરીરના નિભાવઅથે કાણું પાત્રમાં ગૃહસ્થને દીધેલે સુઝતે આહાર જમે. [૮]
ભાવાર્થઆ સંસારમાં કેટલાક [ કપીલાદિ જ્ઞાનવાદીઓ ] એમ માને છે કે “હીંસાદિક પાપકર્મ તજ્યાવિના પણ પિતાના મતના આચાર પાળવાથી જ સર્વ દુઃખથી મુક્ત થવાય છે. [૯]
ભાવાર્થ –આ જગતમાં કેટલાક એમ માને છે કે જ્ઞાનથીજ મુક્તિ છે, ક્રિયાની કોઈ જરૂર નથી. એવા મનુષ્ય બન્ય મેક્ષના સાધનને સ્વીકાર કરવા છતાં તે પ્રમાણે ક્રિયા કરતા નથી, અને માત્ર વચનના આડમ્બરથી પિતાના આત્માને આ શ્વાસન આપે છે. [૧૦] | ભાવાર્થ-[ પણ જ્ઞાનને અહંકાર રાખનાર એમ નથી જાણતા કે ] ભાષા જ્ઞાન જીવને નરકે જતો બચાવી શકશે નહિ. વિદ્યા-પઠન [ જાય, મીમાંસા વગેરે ] માત્ર જીવનું પાપથી ૨ક્ષણ શી રીતે કરી શકે? પાપ કર્મને વિષે મઆ રહેનાર મૂર્ખ માણસે પાપમાં ઉડાને ઉંડા ડુબતા જાય છે તે પણ પિતાને પંડિત માની બેસે છે. [૧૧] | ભાવાર્થ-જે પ્રાણી મન, વચન અને કામાએ કરીને શરીર વર્ણ અને રૂપને વિષે આસકત રહે છે તે દુઃખી થાય છે. [૧૨] | ભાવાર્થ –તેઓ આ અંતરહિત સંસારમાં લાંબે માર્ગે ભવ-ભ્રમણ કરે છે, માટે સાધુએ ગતાગતનું સ્વરૂપ ઓળખીને સંસારમાં પાપ કર્મોથી દૂર રહીને વિચરવું. [૧૩] | ભાવાથ–સંસારથી અતિ ઉત્તમ જે મેક્ષ [ મુકિત ] તે મેળવવા મારથ કરીને રિદ્ધિ વિષયાદિકની કદિ વાંચ્છના કરવી નહિ; પણ પૂર્વ કર્મના ક્ષયને અર્થે કાયા નિભાવવી. [૧૪] | ભાવાર્થ –કમ બન્ધનનાં કારણ દૂર કરવા અને અવસરે [ ગ્ય કાળે ] સ્વક્રિયા-અનુષ્ઠાન કરતાં વિચરવું [ અવસરણ થવું ] આહાર પાણીની માત્રા [ કેટલું વહેરવું તે] જાણીને, ગ્રહસ્થ પિતાને માટે બનાવ્યું હોય તે સૂઝતે આહાર લે[૧૫]