________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાથ—પૂર્વ સંબંધ છાંડીને કઇ વસ્તુ ઉપર માહે ન કર, પાતાના ઉપર માહે રાખનાર ઉપર પણ જે સાધુ મેહ ન રાખે, તે આ લેાક અને પરલેાકના દુઃખથી છૂટે. (૨)
ભાવાર્થ તે મુનિવર [ કપિલ કેવળી ] જે પેાતે માહ રહિત છે અને જ્ઞાન દર્શને કરી સહિત છે, તે સર્વ જીવાનુ હિત અને માક્ષ ઈચ્છી, ક અન્ય ટાળવાને કહે છે. (૩)
ભાવાથૅ (આત્માના) સવ અધન, ક્રોધાદિક પ્રકારના કમ અન્જીનના હેતુએ સાધુએ છેડી દેવા જોઇએ, વિષય (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ) જાણુવા છતાં, તેમાં તેણે લુબ્ધ થવું નહિ, ભાવાર્થ જેની બુદ્ધિ મદ, મૂઢ, નિચ્ચ કમ કરનારી અને આત્મહિત કરનાર મેાક્ષથી વિમુખ છે, તે ધર્મને વિષે આળસ કરે છે, નિચ્ચ કમ કરે છે અને માખી જેમ શ્લેષ્મમાં ખધાઈ જાય છે તેમ સસારમાં બંધાઇ રહે છે. (૫)
ભાષા એ કામ ભેાગ છાંડવાનુ કાર્ય કઠિન છે; કાયર પુરૂષષ એ કામમાગ સહેલાઈથી છાંડી શકતા નથી, પણ વ્યાપારી ( વાણીઆ ) જેમ વહાણુથી સમુદ્ર તરે છે, તેમ સાધુ પુરૂષ સંસાર સમુદ્ર તરી જાય છે. (૬)
૨૨૮
ભાવાર્થ——જો કે પાતે પશુની માફક અજ્ઞાનતાથી જીવહત્યા કરતા હાય, તે પણ કેટલાક પરતીથિ એમ કહે છે કે અમે શ્રમણ-સાધુ છીએ; આવા વિવેકહીન પાપ ઢષ્ટિવાળા મનુષ્ય મિથ્યાત્વ કરી નર્યું જાય છે. (૭)
ભાવા—કાઇએ પ્રાણીષધના કોઇ પણ કાર્યમાં અનુ માન આપવું ન જોઈએ; આથી બહુધા ખીજા દુઃખા–પાપ ક્રર્મોમાંથી મુકત થઈ શકાય છે, એમ તીર્થંકર ગણધરોએ સાધુ ધર્મ પરૂખ્યા (કહ્યો) છે. (૮)
ભાવા —જે પુરૂષ પ્રાણી-જીવને મારે નહિં તે સમિત [ સાવધ ] કહેવાય છે, જેવી રીતે પ્રાણી ઉચ્ચ પ્રદેશપરથી ઢળી જાય છે તેવી રીતે તે પુરૂષને પાપ કર્મ લાગતું નથી. (૯) ભાવા—જે જે ત્રસ અને સ્થાવર જીવા 'પૃથ્વિપર