________________
२२६
શ્રી ઉપદેશ સાગર
અને ત્રીજે પિતાની સઘળી પુંછ ગુમાવીને પાછો આવે છે. આ વ્યવહારિક દષ્ટાન્ત અંદગીને લાગુ પાડતાં શીખવું જોઈએ. ૧૫ | ભાવાર્થ-મનુષ્ય ભવ એ પંજીરૂપ છે; દેવગતિ લાલરૂપ છે. તે પુંજી ગુમાવવાથી માણસને નરક અથવા તિર્યંચ નિમાં (પશુ નિમાં) જન્મવું પડે છે. (૧૬)
ભાવાર્થ–પાપી મનુષ્ય માટે બે ગતિ (નરક અને તિચ) નિર્માણ છે, જે બને ગતિ દુઃખદાયક અને પીડાકારક છે. કારણ કે (સ્ત્રીને વિષે) લુબ્ધ રહેવાથી એ શઠ પુરૂષ મનુષ્ય પણું અને દેવપણું હારી બેઠે છે. (૧૭)
ભાવાર્થ–એ બને [દેવપણું અને મનુષ્યપણું] હારી બેઠેલે હેવાથી તેને બેવડી દુર્ગતિ (નરક અને તિર્યંચ) વેઠવી પડે છે; અને એ અધોગતિથી નીકળીને લાંબે કાળે પણ ઉચ્ચ [દેવ યા મનુષ્ય ] ગતિ પ્રાપ્ત કરવી દુર્લભ થઈ પડે છે. (૧૮)
ભાવાર્થ–મૂખને આ પ્રમાણે હારેલો દેખીને પ્રત્યેક મનુબે મૂર્ણપણાના અને પંડિતપણાના સારાસારની વિચારપૂર્વક તુલના કરવી જોઈએ. જે મનુષ્ય ધર્મ અંગીકાર કરીને મનુષ્ય ચેની પામે છે તેની તુલના મૂળ મૂડી લઈ પાછા આવનાર વેપારી સાથે થાય છે. (૧૯)
ભાવાર્થ—જે ગૃહસ્થ વિનિતપણાની વિવિધ પ્રકારની શિક્ષાએ કરીને સદાચાર પાળે છે તે મનુષ્ય નીને પામે છે, કારણ કે પ્રાણી માત્રને પોતપોતાનાં કર્મનું ફળ મળે છે. (૨૦)
ભાવાર્થ –પણું જે મનુષ્ય વિપુલ અને વિસ્તીર્ણ શિક્ષા [ પ ચ મહાવ્રત રૂપ] ગ્રહણ કરીને તે પાળે છે તેની તુલના પુંજી ઉપરાંત લાભ મેળવનારની સાથે થઈ શકે છે, એવા સર્વેત્તમ આચારવાળે સદાચારી પુરૂષ આનંદથી દેવપણું પામે છે. | ભાવાર્થ–એવી રીતે સદાચારી સાધુ તથા ગૃહસ્થ પોતાના સાધુપણાના અને ગૃહસ્થપણુના લાભ સમજે છે. તેથી પંડિત પુરૂએ સાવધાન રહીને ધર્મ માગે પ્રવર્તવું જોઈએ. [૨]
ભાવાર્થ–મનુષ્યનાં કામગની તુલના કુશાગે (દર્ભની