________________
શ્રી ઉપદેશ સાગર. અધ્યયન ચાથું. ભાવાર્થ-આયુષ્ય તૂટયા પછી સાંધી શકાતું નથી. (જીદગી લંબાવી શકાતી નથો); માટે હે ભવ્ય જીત્ર! પ્રમાદ ન કર. જરા પ્રાપ્ત થયા પછી કાઈનું શરણુ રહેશે નહિ, તેના વિચાર કર. જે પ્રમાદી મનુષ્ય જીવ હિંસા કરે છે અને ઇન્દ્રિઓને વશ રાખી શકતા નથી તેઓ કેાને શરણે જશે ? (૧)
ભાવા --જે મનુષ્યેા કુમતિ ગ્રહણુ કરીને પાપ કર્મથી (દગા કપટથી) ધન ઉપાર્જન કરે છે, તે ધન છાંડીને (સ્રી, પુત્ર, કલાદિ) પાસમાં સાઇ ઘણાં પાપ કરીને, અને ઘણા જીવથી વૈર માંધીને નરકે જાય છે. (૨)
૨૧૬
ભાવાર્થ જેમ કાઇ ચાર ખાતર પાડતાં ખાતરને માટેજ પોતે કરેલાં પાપ કમથીજ ( ખાધેલી ભીંત તૂટી પડવાથી ) દબાઈ મરે છે; તેમ હું લેાકા! આ લેાક અને પરલેકે કરેલાં કર્મના ફળ ભાગવ્યાં વિના છૂટકા નથી. (૩)
ભાવા—કાઇ મનુષ્ય સહસારને વિષે પેાતાના [ મિત્ર, પુત્ર, કલત્ર, મધવાદિ ] અર્થે અથવા પારકાને અર્થે કાંઈ કૃત્ય કરે છે તે કર્મ ફળના વિપાક સમયે [ ફળ ભાગવવા ટાણે ] સગા સગાપણું સાચવતા નથી પણ અળગા જઇને ઉભા રહે છે. [ અર્થાત્-પેાતાની કમાઇ છત્રને પેાતાનેજ લાગવવી પડે છે] (૪)
ભાવાર્થ—વિત્ત અથવા દ્રવ્યથો આ લાકે કે પરલેાકે પ્રમાદી પુરૂષ પેાતાનું રક્ષણ કરી શકતા નથી. જેમ કેઈ મનુષ્ય હાથમાં દીવા લઈને (રસ કુપિકા લેવા માટે) જાય, પણ દીવેા મુઝાઇ જવાથી જેમ તેને માર્ગ ન સુઝે, તેમ જીવે મુક્તિ માર્ગ દીઠેલા છે, પણ મેહની કમને લીધે તે દીઠો અણુદી થઈ જાય છે. [૫] ભાવા—મૂર્ખ લેાક [દ્રવ્યે અને ભાવે] નિદ્રામાં સૂતા છે, પણ પડિત એવી નિદ્રાનો ત્યાગ કરે છે, પ્રજ્ઞાવંત પારકે વિશ્વાસે રહેતા નથી; પારકી આશા પણુ રાખતા નથી ] સદા જાગૃત રહે છે, કારણુ કે કાળ અધાર છે, અને શરીર દુળ છે, ભારડ પક્ષીની માફક તે સદા અપ્રમત્ત-જાગૃત રહે છે. [૬]