________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચાથા અધ્યયનના ભાવાર્થ. ૨૧૭
ભાવાર્થ
=
સાધુ પાપથી સ કાચાને સયમ માર્ગે સભાળથી વિચરે છે અને સંસારનાં કામકાજ અને ગૃહસ્થીના પરિચયને પાસરૂપ માને છે. જ્યાં સુધી જ્ઞાન, દશ ન, ચારિત્રાદિના લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી સંભાળપૂવ ક જીવિત ધારણ કરવું. પછીથી પ્રજ્ઞા બુદ્ધિએ કરીને સવ વસ્તુના ત્યાગ કરી, અણુસણુ લઇ, પાપરૂપ મળને ફેડવા. (૭)
ભાવા—સ્વચ્છંદતાના નિરાધ કરવાથી સાધુ મેક્ષે જાય છે. જેમ સુશિક્ષિત કવચધારી અશ્વ (વારની સુચના મુજબ ચાલે તે ) યુદ્ધમાં શત્રુને જીતી આવે છે (તેમ સાધુ પણુ ઇચ્છાને રૂપે તે મેક્ષ પામે છે). જે સાધુ પૂર્વકાળમાં (જીવાનીમાં) અપ્રમત્ત રહીને વિચરે તે સાધુ જલદીથી મેાક્ષે જાય છે. (૮)
ભાવાર્થ:—પૂર્વકાળમાં અપ્રમત્તત્વ પ્રાપ્ત ન થયું તે તે પશ્ચાત કાળમાં થશે. ( અર્થાત-હમણાં તે ખાઉં, પી, પછી મરણકાળે ધર્મ કરીશ ) એવા વાદ શાશ્વતવાદી આયુષ્યના ધણીને શેાલે, પણ જેમ જેમ આયુષ્ય શિથિલ થતું જાય છે, અને મરણકાળ નિકટ આવતા જાય છે, તેમતેમ તેવા મનુષ્યને દુઃખ ઉપજે છે. (.કે મે' ધ ન કર્યાં, હવે મારી શી ગતિ ધર્માં થશે ? ) ( ૯ )
ભાવાર્થ:—પ્રાણી મરણુ સમયે એકદમ ત્યાગરૂપ વિવેક પાળી શકે નહિ; તેટલા માટે કામ ભેગ છાંડીને ધર્મને વિષે ઉદ્યમ કરવા, આ લેાકનુ સ્વરૂપ આળખવુ, જ્ઞાની પુરૂષની માફક ( શત્રુ, મિત્ર તરફ્ ) સમભાવ રાખવે, આત્માનું રક્ષણ કરવુ. અને કદિ પ્રમાદ કરવા નહિ, (૧૦)
ભાવાથઃ—જે શ્રમણુ (સાધુ) વારંવાર માહીની કને જીતે છે અને સંયમ માર્ગે વિચરે છે તેને નાના પ્રકારના ખાતુ સ્પર્શ દુ:ખ નડે છે, છતાં સાધુએ મનમાં તેના હ-શેક કરવા નહિ. (૧૧)
ભાવાર્થ:—એવા પ્રકારના સ્પર્શ બુદ્ધિને મૂઢ કરી નાંખે છે અને ઘણાને લેાભાવે છે, માટે તે (સ્ત્રી-સ્પર્શે વગેરે) તરફ
૨૮