________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનના ભાવાર્થ. ૨૧૯ બીજાની થશે એવી મારી પણ થશે, ” પણ એવા મૂખ માણુસ કામભોગના રાગે કરીને અ ંતે કલેશ [દુ:ખ] પામે છે. (૭).
"
ભાવાર્થ:—આવી અજ્ઞાનતાથી એ મૂર્ખ માણસ ત્રાસ અને સ્થાવર જીવને દુ:ખ દેવાનુ આર લે છે અને નિરર્થક કાને અર્થે ઘણા જીવાના નિરર્થક વધ કરે છે. [૮]
ઠેશ
ભાવાર્થ :—એવા મૂર્ખ માણસ હિંસા કરે છે, મૃષાવાદ [જીડું] ખાલે છે, કપટ આદરે છે, પારકી નિંદા કરે છે, માજી રમે છે, મદ્ય માંસ સેવે છે, અને એમ માને છે કે આ બધું હું બહુ સારૂં કરૂ છું. [૯]
ભાવાઃ—જેમ અળસીમાં માટી ખાય છે, માટીમાં રહે છે અને અંતે માટીમાંજ સૂકાઇને મરે છે તેમ કાર્ય અને વચને કરીને ઉન્મત્ત તથા દ્રવ્ય અને સ્ત્રીને વિષે લુબ્ધ માણુસ, રાગદ્વેષ કરીને બન્ને પ્રકારે (મનથી અને કાયાથી) પાપ ખાંધે છે. [૧૦] ભાવાર્થ:—પછી તે ગ્લાનિ પામે છે અને રાગથી ઘેરાય છે; અને પેાતાનાં દુષ્ટ કનું' ચિંત્વન કરતા તે પરલેાકથી
ડરે છે. [ ૧૧ ]
ભાવાર્થ:—નરકનાં સ્થાન, અને પાપી જીવની ગતિ (એ અને) વિષે મેં' સાંભળ્યું છે, જ્યાં ક્રૂર કર્મ કરનાર ભૂખ માણુસને દાણુ દુઃખ વેઠવાં પડે છે. [૧૨].
ભાવાર્થ:—પછી તે પાતે ઉપાર્જેલાં કર્મ પ્રમાણે જન્મ ધારણ કરવાને માટે [નરકના] ઉત્પત્તિસ્થાનમાં જાય છે અને ત્યાં પશ્ચાતાપ કરે છે, [ કે અરેરે! મેં બહુ ભુંડુ કર્યું ]. એમ મેં [ શ્રી મહાવીર દેવ પાસેથી] સાંભળ્યુ છે. [૧૩]
ભાવાર્થ:—જેમ કાઈ ગાડીવાન રાજમાર્ગ ધારી સડકના રસ્તા ] જાણવા છતાં તે છેડીને વિષમ માર્ગે ગાડું ચલાવે છે, અને પછી ગાડાની ધરી ભાંગી જવાથી શેચ કરે છે, તેમ જે મૂર્ખ માણસ શ્રી તીર્થંકર દેવના ભાખેલેા ધર્મ છેડીને અધર્મ માર્ગ અંગીકાર કરે છે તે મરણુકાળે ( ધરી ગાડીવાન શાચ કરતા હતા તેમ) શૈાચ કરે છે. (૧૪–૧૫)
ભાંગવાથી જેમ