________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનના ભાવાર્થ.
પ
[ કર્મ–રહિત ] થઈને પદ્મ ઉત્કૃષ્ટ નિર્વાણને પામે છે. (૧૨) ભાવા—કના હેતુ ( મિથ્યાત્વ આદિ દૂર કરીને ક્ષમા. થી યશ ઉપાર્જન કર. આ પ્રમાણે વર્તનાર પુરૂષ પાર્થિવ [ ઉદારિક ] શરીર ત્યાગીને ઉવ દિશામાં [ *ચા દેવ લેાકમાં ] જાય છે. (૧૩)
ભાવા ——સદ્ગુણાથી શાલતા યક્ષ લેાક [ દેવતા ] તપ, જપ આદિ ક્રિયાએ કરીને એક એકથી ચઢીઆતા નિર્માણુ થએલા વિમાન ( ધ્રુવલેાક ) ને વિષે જાય છે, અને ચંદ્ર, સૂર્યની પેઠે તેજથી ડૈદીપ્યમાન [ દીપતા ] જણાય છે, અને તે પેાતાના મનથી એમ નથી માનતા કે અમારે અહિંથી ચવીને કદી નીચે જવુ* પડશે. (૧૪)
'
ભાવાથ-દેવતાઈ સુખ ભાગવતાં અને પોતાની ઈચ્છા પ્રમાણે નવાં નવાં રૂપ ધારણ કરતાં, તે [ યક્ષ લોકો ] 'ચા દૈવ લેાકને વિષે અસખ્ય પૂર્વનું આયુષ્ય લાગવે છે. (૧૫)
ભાવા ——તે [ યક્ષા ] તે સ્થાનક [ ધ્રુવલેાક ] ને વિષે પેાતાનુ આયુષ્ય પુરૂ કરીને, પેાતાના અવશેષ પૂણ્ય કર્મ આકી રહ્યાં હાય તે ભાગવવા દશાંગ મનુષ્ય ચેનીમાં જન્મે છે. (૧૬) ભાવા -ક્ષેત્ર અને ગૃહ, સુવર્ણ, પશુ અને દાસ તથા સેવક એ ચાર કામ સ્કન્ધા (ચાર પ્રકારની ઢાલત ) જ્યાં ઢાય એવા સૂકુળમાં એ પુણ્યાત્મા જન્મ લે છે. [૧૭]
S
ભાવાર્થ :--મિત્ર, સ્વજન, ઉચ્ચગાત્ર, સદ્ગુણું (સુંદર શરીર), આરાગ્ય શુદ્ધિ, (પ્રજ્ઞા), વિનય, યશ અને મળને તે પામેછે. (૧૮)
ભાવાર્થ-મનુષ્ય ભવનાં એવાં અનુપમ સુખ જાવ જીવ (જીંદગી ૫ત)ભાગવીને પૂર્વજન્મના વિશુદ્ધ સદ્ધર્મ (ચારિત્ર) ને અ ંગે યથાકાળે, તે પા શુદ્ધ સમકિત લઇ પ્રતિ મુઝે. (૧૯) ભાવાય ——ચાર અંગ ધર્મ પ્રાપ્ત કરવાં દુર્લભ છે એમ જાણીને તે સંચમનુ' પ્રતિપાદન (ધારણ) કરે છે; અને મારે લેકે તપથી કર્મ રજને દૂર કરીને તે શાશ્વત સિદ્ધ થાય છે.(૨૦)