________________
૨૧૪
શ્રી ઉપદેશ સાગર.
અથવા કુંથુ અને કી થાય છે. (૪)
ભાવાર્થ–એવી રીતે અધમ પ્રાણી છવ નિને વિષે પરિભ્રમણ કરવા છતાં ઉદ્વિગ્ન થતાં નથી. જેમ ક્ષત્રી યુદ્ધથી અને રાજ્ય રિદ્ધિથી સંતોષ પામતે નથી, તેમ એ જીવ સંસારમાં ફરતાં સંતેષ પામતે નથી. (૫)
ભાવાર્થ-કમ કરીને મૂઢ થઈ ગએલા જીવ દુઃખી થાય છે અને ( સંસારમાં ફરતાં ) ઘણી વેદના સહન કરે છે, અને અમાનુષિક (નારકી, તીચ) ગતિને વિષે ઘણું દુઃખ વેઠે છે. (૬)
ભાવાર્થ–પણુ અશુભ કર્મને નાશ થવાથી, કદાચિત અનુક્રમે ફરતાં ફરતાં, શુભ કર્મને ઉદય થવાથી જીવ નિર્મળ થઈને, મનુષ્ય ગતિમાં આવે. (૭)
ભાવાર્થ-કદાચ મનુષ્ય દેહ મળે તે પછી ધર્મનું શ્રવણ દુર્લભ થઈ પડે છે, જે ધર્મનું શ્રવણ કરવાથી જીવ તપ, ક્ષમા દયા આદિ અંગિકાર કરી શકે છે. (૮)
ભાવાર્થ કદાચિત ધૂમનું શ્રવણ કર્યું, તે પછી ધમાં ઉપર શ્રદ્ધા ધરવી પરમ દુર્લભ થઈ પડે છે, અને ઘણાં જીવ શુદ્ધ માર્ગ ( જિન ધર્મ ) સાંભળીને અંગિકાર કર્યા પછી તે થકી ભ્રષ્ટ થાય છે - જમાલીની પેઠ ). (૯) | ભાવાર્થ–જીવે કદાચ ધર્મનું શ્રવણ કર્યું, તે સાંભળીને તે ઉપર તેની શ્રદ્ધા બેઠી, તે પછી ઉત્સાહથી ચારિત્ર પાળવું દુલભ થઈ પડે છે. ( શ્રેણીકની પેઠે ). ઘણાં જીવ જાણે છે કે ધર્મ તે સારે, પણ પળાતે નથી. (૧૦)
ભાવાર્થ–મનુષ્યપણું પામીને, ધર્મનું શ્રવણ કરીને, તે ઉપર શ્રદ્ધા રાખીને, તપ, જપ ( ચારિત્ર) ને વિષે વીર્યબળ દાખવીને સાધુ પુરૂષે આશ્રવારને રૂધિવું જોઈએ અને કર્મરૂપી મેલને જે જોઈએ (૧૧) | ભાવાર્થ–માયા–રહિતને નિર્મળતા પ્રાપ્ત થાય છે, અને કમળ [ પુરૂષ ] શુદ્ધ ધર્મને વિષે દ્રઢ રહે છે; અને ઘીથી હીંચાયેલ અનિ જેમ નિર્મળ દેખાય છે, તેમ છવ નિર્મળ