________________
૨૦૬
શ્રી ઉપદેશ સાગર.
છે, તે માચરણ કરનારા સાધુ નિદ્યાને પામતા નથી, અર્થાત્ પ્રાણાતિપાતાર્દિક આશ્રવને નિવારણ કરનારા જે સાધુના આચાર પાળે છે, તેની કદાપિ નિંદા થતી નથી. (૪૨ )
ભાષા :——વિનીત શિષ્યે ગુરૂના મનમાં રહેલ અને વચનમાં રહેલુ` કા` પ્રથમ જાણીને પછી ‘ તે કાય હું... કરીશ ’ એમ અગીકાર કરી તુરત તે કામ કરવું. (૪૩ )
ભાવાથ :--વિનયાદિ ગુણાએ પ્રસિદ્ધ એવા સુશિષ્યે ગુરૂની પ્રેરણા વિના પણ પ્રથમ એક વખત કહ્યા પ્રમાણે સ કાર્યોમાં નિત્ય પ્રવર્ત્તવું. કદાપિ પોતે કોઇ કાર્ય કરશ્તા હાય, અને તેવામાં જો આચાય પ્રેરણા કરે તેા તે કાર્ય શીવ્રતાથી કરવુ. પણ તે વખતે એમ ન ખોલવું કે, ‘હું કામ કરૂ' છું તે પણ તમે વ્ય શા માટે કહ્યા કરે છે.’ પરંતુ ગુરૂ એક અથવા વધારે જે માર્યાં કહે, તે કરવાં અને તે કામમાં બિલકુલ આળસ રાખવી નહી. અર્થાત્ ખુશી થઈને તે કાય તુરતજ કરવું. (૪૪)
ભાવાર્થ :—જે બુદ્ધિમાન સાધુ વિનયની શિક્ષા જાણીને વિનય કરે છે, તે તેની લાકમાં કીર્ત્તિ થાય છે, તેમજ જેમ પૃથ્વી વૃક્ષેાની આશ્રય રૂપ છે, તેમ તે વિનયી સાધુ પણ સ સાધુ, કાર્યાંના આશ્રય રૂપ થાય છે. (૪૫ )
ભાવાર્થ :—સમ્યક્ પ્રકારે તત્ત્વને જાણુનારા અને ભણવા અગાઉ વિનયથી રંજીત કરેલા ( કારણ કે, ભણવાની વખતે જો વિનય કરવામાં આવે, તે સ્વાપિણુ' જણાય, તેથી તેવી પ્રસન્નતા ન થાય ) એવા પૂજ્ય આચાય, જે શિષ્ય ઉપર પ્રસન્ન થાય છે, તે શિષ્યને ઘણું વાંચ્છિત અને માક્ષને ઉત્પન્ન કરનારૂ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. (૪૬)
ભાવાર્થ :—આચાર્ય થકી પ્રાપ્ત થયેલા શ્રુત ધર્મવાળા શિષ્ય નિળ મનનો રૂચીવાળા થાય છે અથવા ગુરૂના ચિત્તની બુદ્ધિ યુક્ત થાય છે. દશ પ્રકારની સમાચારી કરવાની સ ંપત્તિ તેને પ્રાપ્ત થાય છે, ગુરૂના મુખથી અધ્યયન કરેલા પૂજ્ય શાસ્ત્રથી તે સપન્ન થાય છે. રહસ્યને પ્રાપ્ત કરી તે સ ંશય રહિત થાય