________________
૨૦૪
શ્રી ઉપદેશ સાગર.
નજિક
ગરિષ છું, મને કોઇ આપતું નથી' એવી દીનબુદ્ધિથી રહિત થવું. અર્થાત્ ઉંચાપણું, નીચાપણું, અને દૂરપણુ છેાડી ચથાયાગ્ય સ્થાને રહી પ્રાચુક [ નિષણ ] નવકેાટિએ વિશુદ્ધ અને ગૃહસ્થે પેાતાને માટે કરાવેલે શુદ્ધ આહાર ગ્રહણ કરવા. [૩૪] ભાવાથ:—વીનીત સાધુએ બીજા સાધુઓની સાથે જ્યાં એઇંદ્રીયાદિ જીવા ન હાય, જ્યાં બીજ અલ્પ ડાય એટલે એ કેન્દ્રિયાદિ જીવા પણ ન હાય, અને જે સ'પાતીમ જીવાની રક્ષાને માટે ઉપરથી ઢાંકેલ હાય તથા સાદડી વીગેરેથી આચ્છાદીત હાય, કારણકે, તેથી રક અને ગરીબ યાચકો આવી શકે નહી. જો તેઓ આવી ચઢે અને તેએને જો દાન ન આપે તે નીંદા તથા દ્વેષના સભવ રહે છે અને જો દાન આપે તેા પુણ્યમધ થવાના સ‘ભવ છે માટે તેવા નિર્દોષ સ્થાનમાં સુરસુર, ચચવ અને કરડે કરડે શબ્દ કર્યાં સિવાય સડયે ન હાય તેવા નિર્દોષ આહાર કરવા.. ( ૩૫ )
ભાવા —મુનિએ સાવદ્ય વચન ખેલવું નહી. જેમકે, આ અન્ન વિગેરે સારૂ કર્યુ છે, આ ઘેખર સારાં પાક્યાં છે, આ શાકાદિક સાા છેદ્યાં છે, આ કારેલાની કડવાશ સારી નાશ થઈ છે, અથવા મગસ, શીરા અને કસારમાં ઘી ઠીક હરણુ થયુ છે. આ મગ વિગેરેમાં ઘી ઠીક મરી ગયું છે, આ આહાર સારી રીતે સરસ થયા છે, અખડ ઉજવળ ચાખાથી અને લીલા મગથી આ ભ્રાજન ઘણુ· ઉત્તમ થયું છે, ઇત્યાદિક સાવદ્ય ભાષણ છેાડી દેવું. પણ અનુક્રમે નિવદ્ય ભાષણથી ખેલવું. જેમ કે, ધર્મ ધ્યાન સારી રીતે કર્યું' છે, વચન તથા વિજ્ઞાન સારાં પાકયાં છે, સ્નેહ પાસાદિ સારા છેદ્યો છે, મિથ્યાત્વાદ્વિપણુ સારી રીત હરણુ થયુ છે. પડિતપણે ઠીક મરણુ થયુ છે. સારા સાધુના આચાર તથા વ્રત ગ્રહણુ સારી રીતે સપાદન કરેલું છે. આવી રીતે નિવદ્ય વચન એલવાં. (૫૬)
ભાવાથ"જેમ ઘેાડાના સ્વાર પોતાના સુશિક્ષિત અશ્વને ખેડવામાં ખુશી થાય છે, તેમ ગુરૂ પેાતાના વિનીત શિષ્યાને