________________
શ્રી ઉપદેશ સાગર. કાન ખાવા લાયક નથી. આંખ વડે તેણે કઈ પણ મહાત્મા પુરુથના દર્શન કર્યા નથી, તેથી આ ખાવા લાયક નથી. પગ વડે તેણે કોઈ દિવસ તીર્થયાત્રા કરી નથી, તેથી પગ પણ ખાવા લાયક નથી. પિટ તેણે અન્યાય અને અનીતિથી પૈસા પેદા કરી ભર્યું છે, જેથી પેટ પણ ખાવા લાયક નથી. સસ્તકમાંથી તે છે ત્યાંસુધી અહંકાર દૂર થયે નથી, જેથી મસ્તક પણ ખાવા લાયક નથી. આમ તેનું આખું શરીર નિંદાને પાત્ર છે, જેથી તારે ખાવા લાયક નથી, માટે તું ખાવાનું મુકી દઈ ચાલ્યો જા, નહિ તે તારા આત્માનું પણ ખરાબ થશે. આ સાંભળી શીયાળ તરતજ ત્યાંથી જરા પણ ખાધા વગર ચાલ્યું ગયું.
સારાંશ એજ કે, દરેક માણસે પિતાના આત્માનું સુધારવા માટે દરોટ અવયવને સારા કામ કરવામાં જેી રાખવા. જાને દુશ્મન પણ સારે તે પર–
રાજા અને બ્રાહ્મણની વાર્તા. એક ગામમાં રાજાને પિતાના દેહનું રક્ષણ કરવા માટે ભરોંસાપાત્ર માણસ મળતું નહોતું. એક દિવસ મદારી માંકઠાને લઈ રાજાના ગોખ નીચે રમત કરાવતું હતું. તે વાંદરાની ચાલાકી જઈ રાજા ઘણાજ ખુશી થયે, અને વિચાર્યું કે, આ વાંદરાને કેળવીને પાસે રાખ્યા હોય તે બહુજ ઉપયેગી થઈ પડે. જેથી મદારીને મરજી મુજબ ખુશી કરી વાંદરે લીધે અને તેને કેળવાવી અહેત્રિ પલંગની આસપાસ ખુલ્લી તરવારે ચકી કરવાનું રાજાએ સોંપ્યું. એક દિવસ એક પંડિત બ્રાહ્મણ જુગારમાં ઘણું જ ધન ગુમાવી બેસવાથી રાજાના મહેલમાં ચેરી કરવા આવ્યું. રાજા પલંગ પર સુતેલા છે, અને વાંદરા તરફ કરે છે. એવામાં રાજાના શરીર પર ચંદ્રનું અજવાળું પહેલું છે, અને બ્રાહમણ ચેર લટકતી સાંકળ પકડી નીચે ઉતરી જવાને ઉપાય શેળે. પરંતુ સાંકળ પકડવા જતાં જરા હલી અને તેને પડછાયે રાજાના શરીર પર પડશે. આ જોઇ વાંદરાએ વિચાર્યું