________________
શ્રી ઉપદેશ ાતક.
te
છે, હું વિચાર કરીને તમને કહીશ. ૩ નીચું ઘાલીને બેસી રહે. ૪ આવનારના સામું જુએ નહિ, ૫ આંખ લાલચાળ કરી નાખે; અને હું બીજાની સાથે વાત કરવા મંડી પડે, પણ જવાબ આપે નહિ. એ છ ભેદ કામ નહિ કરવાના જાણુવા.
ધસ અને કીર્તિ સિવાય જગતમાં સર્વ અસ્થિર છે. अस्थिरं जीवितं लोके, अस्थिरे धन योवनेः अस्थिरः पुत्र दाराश्र, धर्मः कीर्ति द्वयं स्थिरम् ॥४७॥ ભાવા:—મા લેાકમાં જીવતર, ધન, ચાવન, પુત્ર અને સ્ત્રી સ અસ્થિર છે. જોતજોતામાં બદલાઈ જાય છે પણ ધર્મ અને કીતિ એ એજ આત્માની સાથે રહે છે.
ભાગ્યવાન પુરુષનાં લક્ષણ.
पदे पदे च रत्नानि, योजने रस कुपिका; માન્યજ્જીના ન પશ્યતિ, વદુ રત્ના વસુંધરા II ૪૮ ||
ભાવાર્થ:—પગલે પગલે નીધાન હાય, અને જજને લેજને શ્ય કૂપિકા ઢાય, એ ભાગ્યવાન પુરૂષના લક્ષણું છે, અને તે પ્રકૃત્ય અને દાન, પુણ્યનું ફળ છે, ભાગ્યહીન પુરુષને તેવું જોવામાં આવતું નથી. પૃથ્વીપર ભાગ્યવાન અને ભાગ્યહીન અન્ને છે અને તેથી બહુરત્ના વસુંધરા કહેવાય છે.
આઠ જણ પારકું દુઃખ જાણનારા નથી. राजा रामा यमो वन्हिः, प्राहूणो बाळ याचकौ पर दुःखं न जानाति, अष्टमो ग्राम कंटकः ॥ ४९॥ ભાવાર્થ:—રાજા, સ્ત્રી, જળ, અગ્નિ, પ્રાણા, બાળક, યાચક અને ગામના કાટવાળ એ આઠને પારકાના દુ:ખની પાતાના સ્વાર્થ આગળ ખબર પડતી નથી. નવવસ્તુ પાતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે છે. इक्षु दंडा स्तिलाः शुद्राः कांता कांचन मेदिनी: चंदनं दधि तांबूलं, मर्दनात् गुण वर्धनम् ॥ ५० ॥
ર