________________
૯૦
શ્રી ઉપદેશ સાગર,
| ભાવાર્થ –શેરીને સાંઠે પિતે પલાઈ બીજાને મીઠે રસ આપે છે, તલ પિતે પીલાઈ બીજાને તેલ આપે છે, શુદ્ધ માણસને માર પડે છે એટલે તુરત સામાનું કામ કરે છે; સ્ત્રી પણ માર પડે છે એટલે તુરત કામ કરે છે; સેનાને અગ્નિમાં બાળી ટીપે છે ત્યારે વધારે કીમતી થાય છે, પૃથ્વી એદી ખાતર નાખે છે ત્યારે વધારે પાક થાય છે; ચંદનનું લાકડું જેમ જેમ ઘસે છે, તેમ તેમ વધારે સુગંધ આપે છે, દહીં જ્યારે વાવે છે ત્યારે માખણ આપે છે અને પાન જેમ ચાવે છે તેમ રંગ આપે છે. આટલા વાના મદન કરવાથીજ ફાય કરે છે,
ચાર જણને લજ્યા, ક્ષમા, વગેરે હેતું નથી. तस्करस्य कुतो धर्मो, दुर्जनस्य कुतः क्षमाः; वैश्याना च कुतः स्नेहः, कुतः सत्यं च कामिनाम् ।। | ભાવાર્થ ચેરના હૃદયમાં ધર્મ બુદ્ધિ, દુર્જન માણસના હૃદયમાં ક્ષમા, વેશ્યાના હૃદયમાં સ્નેહભાવ અને કામી પુરુષના હૃદયમાં સત્ય હોતું નથી. ૫૧
જ્યાં જેને ખપ નથી ત્યાં તે નકામે. किं करिष्यांत वक्तारः श्रोता यत्र न विद्यते; नग्न क्षपण के देशे, रजकः किं करिष्यति ॥५२॥
ભાવાર્થ –ગમે તે પંડિત કે વિદ્વાન હોય પણ જ્યાં કઈ સાંભળનાર નથી ત્યાં તે શું કામને? જેમ લગેટીઆના ગામમાં ઘેબી ગયેલ હોય તે તે નકામે. કેમકે ત્યાં લગેટી સિવાય બીજું શું હોય તે ધુવે. અન્યાયથી મેળવેલ પૈસે લાંબે વખત ટકતો નથી. अन्यायोपार्जितं द्रव्यं, दश वर्षाणि तिष्टति; प्राप्ते चैका दशे वर्षे, समूलं च विनश्यति ॥ ५३ ॥