________________
શ્રી ઉપદેશ શતક.
अनेक शास्त्रार्थ विलोकनं च, चातुर्थ मूलानि भवंति पंच ।। ५९ ।।
ભાવાથ:-દેશાટન કરવાથી, પડીતેાની મીત્રતાઇ કરવાથી, ણિકાઓના નાચ મુજા જોવાથી, રાજ્યસભામાં પ્રવેશ કરવાથી, અને ઘણા શાસ્ત્રોના અભ્યાસ કરવાથી ડહાપણ, ચતુરાઇ અને હોંશીયારી વધે છે.
ગયેલું ચાવન પાછું આવવા વિષે. श्लोक- अर्थो नराणां पति रंग नानां, वर्षा नदीना मृतुराट् तरुणाम् ; स्वधर्मचारी नृपतिः प्रजानां, गतं गतं यौवन मानयति ॥ ६० ॥
૯૩
ભાવાર્થ :—જેમ ગમે તેવા બુઢ્ઢો માણસ થઈ ગયા હોય પરંતુ અચાનક પૈસાની પ્રાપ્તિ થવાથી જીવાન જેવા બની જાય છે; સ્ત્રી પાતાના પતિના પરદેશ જવાના વિયેાગથી વૃદ્ધ જેવી અની ગઈ હાય પણ પતિ સમાગમ થતાંજ ચાવનાવસ્થા પ્રાપ્ત થાય છે; નદીમાં પાણી સુકાઈ જવાથી ધૂળ ઉડતી હોય છે, અને જોવી ગમતી નથી, પરંતુ વરસાદ વરસવાથી ચામાસામાં જોવા લાયક બની જાય છે, પાનખર ઋતુમાં વૃક્ષા પરથી પાંદડા ખરી પડવાથી ઝાડ કુંડા જેવું દેખાય છે, પણ વસતઋતુ આવતાં નવપર્ટીવ બની જોવા લાયક થાય છે. તેમ ધર્મિષ્ટ રાજા પરદેશથી પાતાના દેશમાં આવતાં રૈયત નવીવનરૂપ દેખાય છે એ ચાર ગયેલું રૂપ પાછું લાવનાર છે.
ભરેલા છલકાતા નથી તે વિષે.
श्लोक - संपूर्ण कुंभं न करोति शब्दमर्धो घटो घोष मुपैति नूनम् ;