________________
અથ શ્રી ઉત્તરાયન સૂત્રના ૧ અયનના ભાવા,
૨૦૧
ભાવાર્થ ગુરૂના સ્નેહને ઇચ્છનારા અને મોક્ષના અ વિનીત શિષ્યને જો ગુરૂ ખેલાવે, તે તેણે કયારે પણ મૌન રહેવું નહી. “ કદાપિ ખેલવાની શકિત હાય અથવા ન હેાય તે પણ મૌન રહીને સાભળ્યુ ન સાંભળ્યુ કરી બેસી રહેવું નહી, ” એટલુ જ નહી પણ “ આટલા શિખ્યા છતાં ગુરૂ મનેજ મેલાવે છે તેથી મ્હારૂં મ્હાટું ભાગ્ય, ” એમ સમજી વિનીત શિષ્યે એ પ્રમાણે ગુરૂની સેવા કરવી. ( ૨૦ )
ભાવા—મુદ્ધિમાન અને ગુરૂનાં કાય કરવામાં તત્પર એવા વિનીત શિષ્યે જો ગુરૂએ એક વખત થેાડુ' કહ્યું હાય, અથવા વારંવાર કહ્યું હાય, તે પણ તે વખતે એસી નહિ રહેતાં આસન છેડી ગુરૂ પાસે જઈ ગુરૂ જે કાર્યોં કહે, તે એકાગ્રચિત્તે સાંભળીને અંગીકાર કરવું. (૨૧)
ભાવા—વિનીત શિષ્યે આસન ઉપર બેસીને ગુરૂને સૂત્રાર્થીકિ ન પૂછવાં, તેમજ “ રાગાદ્રિ ઉપદ્રવ વિના ઝ કયારે પણ શય્યા ઉપર બેસીને પણ ન પૂછતાં, પરંતુ પેાતાનુ આસન
મૂકી ગુરૂની પાસે આવી શાંત થઈ બે હાથ જેડી સૂત્રાર્થીકિ
પૂછવાં. [ ૨૨ ]
-
ભાવાર્થ: એવી રીતે વીનયથી યુક્ત તથા સૂત્ર, અર્થ અને સૂત્રાને પૂછનાર વીનીત શીષ્યને ગુરૂ જેવી રીતે ગુરૂ પર - પરાથી સાંભળ્યુ હોય અને જાણ્યુ હાય તેવી રીતે કહે (૨૩)
ભાષા :——વીનીત સાધુએ મૃષાભાષા ન ખાલવી, તેમજ નિશ્ચયાત્મક એટલે આ તે આમજ છે. ’ એવી ભાષા પશુ ન ખેલવી તથા ભાષાના દોષ જે સાવદ્ય કૃત્યને અનુમાદન કરવું તે પણ ત્યાગ કરવુ'; તેમજ માયા ( કપટ ') ઉપલક્ષણુથી ક્રોષ, માન અને લેાશ એ સર્વને નીરંતર વવા (૨૪)
ભાવાર્થ:—વીનીત સાધુ પોતાને અર્થે, પુરને અથે, અથવા અન્તને અર્થે, અથવા પ્રત્યેાજન વીના કાઇએ પૂછયાં છતાં સાવદ્ય વચનને, નીરક વચનને, અને જેથી મનુષ્યનું મરણ થાય તેવાં રાજ્ય વિરૂદ્ધાદિ મમ્ વચનને ન ખાલે (૨૫)
૨૬