________________
- અથ શ્રી સંક્તી ચરિત્ર.
૧૩૧ શું? ગેત્ર કયું? અતઃકરણપૂર્વક તમે કયે ધર્મ સ્વિકાર્યો છે? અને તમારા ગુરૂનું નામ શું? એમ પૂછ્યું. જવાબમાં સંજતી મુનિએ કહ્યું કે, હે મહાત્મા ! મારું નામ સંજતી છે ! મારૂં ગોત્ર ગૌતમ નામે છે. તેમજ ગર્દભાલી નામના આચાર્ય મહારા પૂજ્ય, ધર્મગુરુ ભગવાનરૂપ છે. તેઓ જ્ઞાન અને ચારિત્રના પારગામી છે, તે પ્રભુએ મને તાર્યો છે. મેં કયે ધર્મ સ્વિકાર્યો છે તે આપ સાંભળે–
આ દુનીયાપર ચાર વાદી ધર્મ છે, તે નકામા જાણી મેં તેને ત્યાગ કર્યો છે.
૧. ક્રિીયાવાદી, તે એવું માને છે કે, આત્માને, પદાર્થને અને જગતને કઈ પણ કર્તા છે. તે પણ નિષ્કલંકને માથે કલંક મુકે છે. કેમકે ક7ી દયાળુ દેવા જોઈએ. તે દયાજીએ ગાય, હરણ, બકરાં બનાવ્યાં છે તે ઠીક, પરંતુ તેની પાછળ વાઘ, સિંહ, અને કસાઈ લેક બનાવ્યાં તેનું શું કારણ? આમ કત્તની નિર્દયતા કરે છે. પૂછતાં તેને બરાબર ખુલાસે મળી શકતા નથી, જેથી મેં તેને ત્યાગ કર્યો છે. તે કત્તા સાથે નવ પદાર્થ જોડીએ તે એકસને એંસી ભેદ ક્રિયાવાદીના થાય.
૨. અકીયાવાદી, તે એવું માને છે કે, વિગલેક નથી, નરક નથી, પુન્ય-પાપનાં ફળ નથી, જગત નથી, હું નથી, તમે નથી, માત્ર પૃથ્વી, પાણી, અગ્નિ આકાશ અને વાયુ એ પાંચ પદાર્થ મળી શરીર બન્યું, તેના પાવરથી શરીર હરે ફરે છે, પણ આત્મા એ કે પદાર્થ નથી. આ અક્રિયા સાથે નવ પદાર્થ જેવએ તે ચોરાશી ભેદ થાય. - ૩. વિનયવાદી, તે એવું માને છે કે, ગુરૂ, માતા, પિતા સેને વિનય કર, તેથીજ મેક્ષ મળે છે. તેણે ગુણ-અવગુણી સર્વને સરખા ગણ્યા છે, તેના બત્રીસ ભેદ થાય છે.
૪. અજ્ઞાનવાદી, તે એવું માને છે કે, સા જીવોએ અજ્ઞાનતામાંજ રહેવું. તેથી જ મોક્ષ મળે છે, જ્ઞાન ભણવાથી અહંકાર