________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ એવી રીતે ( ઉપર કહ્યા પ્રમાણે ) કૂતશના, ભૂડના અને મૂર્ખ પુરૂષના નિદા કરવાાગ્ય દૃષ્ટાંતને સાંભળીને આત્માનું હિત ઇચ્છનાર પુરૂષ પોતાના આત્માને વિનયમાં સ્થાપન કરવા, અર્થાત્ વિનય કરવા. ( ૬ )
ભાવા—તે કારણ માટે આચાર્ય ને પુત્ર સરખા અને મેાક્ષના અભિલાષી એવા સાધુએ વિનય કરવા. વિનય કરવાથી શીલ ( શુભ આચાર ) પ્રાપ્ત થાય છે. પછી વિનયવાન અને શીલવાન થએલા શિષ્ય તે કોઇ સ્થાનકમાંથી કાઢી મૂકાતા નથી. અર્થાત્ સવ ઠેકાણે તેના આદર થાય છે. ( ૭ )
ભાવા —સાધુએ હુ'મેશાં ક્રોધ રહિત થવું જોઇએ, વિશેષ વાચાળ થવું નહી, તેમજ તત્વને જાણનારા આચાર્યની પાસેથી ત્યાગ કરવાયાગ્ય અને ગ્રહણ કરવાગ્ય એવી વસ્તુઓને સૂચવનારાં સિદ્ધાંત વાકયા શીખવાં અને પ્રત્યેાજન વિનાનાં તથા ધર્મ રહિત એટલે સ્ત્રીનાં લક્ષણને સૂચવનારાં કાકશાસ્ત્ર અને વાત્સ્યાયન શાસ્ત્ર વિગેરેનાં વચના વજ્ર વાં, ( ૮ )
પાસ
ભાવા—વિનીત સાધુને જો કદાપિ ગુરૂ કંઠાર વચનાથી તિરસ્કાર કરે, તા પણ “ આત્માનુ હિત માની ” તેણે કાપ કરવા નહિ, પણ તત્ત્વને જાણનારા તે સાધુએ ક્ષમા રાખવી. તેમજ ક્ષુદ્ર ખાળકોની સાથે અથવા ધર્મથી ભ્રષ્ટ થએલા ત્યાની સાથે સગ, હાસ્ય અને ક્રીડા નજેવી. ( ૯ ) ભાવા—દુ શિષ્ય ! ક્રોધને વશ થઇને તું મિથ્યા અને વધારે પડતું ભાષણ પણ કરીશ નહિ. “ કારણકે, ઘણું ભાષણ કરવાથી ઘણા દ્વેષ થાય છે. ” તેમજ પ્રથમ પેારશીના સમયમાં શાસ્ત્રનુ અધ્યયન કરીને પછી ખીજી પેરશીમાં પૂર્વે જે અધ્યયન કરેલુ હાય તેને “ દ્રવ્યથી પશુ પંડકાદિ રહિત ઉપાશ્રયમાં રહીને અને ભાવથી રાગ દ્વેષ રહિત થઇને ” અર્થાત્ એકલા રહીને ચિતવન કરજે. ( ૧૦ )
k
ભાવાર્થ.જો કદાપિ ક્રોધાદ્રિ કષાયને વશ્ય થઈને કાંઇ પણ દુષ્કૃત્ય થઈ ગયું હોય તે વિનીત સાધુએ ગુરૂની આગળ
૧૯૮