________________
૧૧૨ | શ્રી ઉપદેશ સાગર, કહેવા લાગી કે, હે રાજા ! ખરે શિકાર હાથમાંથી ગયે! માટે બીજ નાના હરણને મુકી દઈ ખરે શીકાર હાથ કરે ! આથી રાજાએ ક્રોધ અને અભીમાનને લઈ પ્રતિજ્ઞાપૂર્વક પિતાને ઘેડે તે મોટા મૃગની પાછળ મારી મુળે. સેના પાછળ રહી. આગળ કાલીઆર અને પાછળ ફક્ત રાજા. આમ દોડયા જતાં પિતાના ઉદ્યાનની હદ છે ઘણાં જોજન દૂર જ્યાં માણસને પગરવ નહિ પરંતુ સીંહ, વાઘની વસ્તીવાળા ભયંકર જંગલમાં આવી પહોંચ્યા. છેવટે મૃગને વેગ જરા નરમ પડવાની સાથે રાજાએ ઘોડાપરથી બાણ માર્યું જેથી મૃગ વિધાઈ ગયું, અને બાણ શરીરમાંથી બહાર નીકળી પાસેના એક ઝાડ નીચે એક મહાત્મા પુરુષ પદ્માસનવાળી ધ્યાનસ્થ બેઠા હતા તેમના જમણા પગના ઢીંચણમાં વાગ્યું, જેથી લેહી ચાલ્યું જવા લાગ્યું, પરંતુ તે મહાત્મા તે ધ્યાનમાંજ તલ્લીન છે. - મૃગને જમીન પર તૂટી પડયું જોઈ રાજાએ ખુશી થઈ ઘેડે ઉભા રાખે, પરંતુ આસપાસ નજર કરતાં ભયંકર જગલ જોયું, અને દીલગીર થયે, પણ મૃગને લઈ જઈ મારી રાણીઓ અને સેના આગળ રજુ કરીશ તે જરૂર તેઓ આ મારૂં પરાક્રમ જોઈ ખુશી થશે એમ વિચારી ઘેડા પરથી નીચે ઉતરી બાણથી વિંધાઈ ગયેલા મૃગ પાસે આવ્યું, કે તરત જ તે મૃગે છેવટની મરણની વેદના ભગવતાં પગ ઉંચા નીચા કરી પ્રાણુ છેડયા. એવામાં પાસેજ પદ્માસનવાળી ધ્યાનમાં મગ્ન થયેલા મુનિ તરફ રાજાની દ્રષ્ટિ ગઈ અને જોયું તે મુનિના પગમાંથી લોહી ચાલ્યું જાય છે, અને પાસે બાણ પડયું છે. આ દેખાવ જોઈ રાજા આકુળવ્યાકુળ બની ભયબ્રાંત થઈ વિચા૨વા લા કે, “આ મૃગ જરૂર આ મુનિનો જ હશે. મારા બાણથી આ મહાત્માના પગને ઈજા થઈ જેથી જરૂર તેઓ કે પાયમાન થઈ એક ફૂક સાથે મને બાળીને ભષ્મ કરી નાખશે. મેં મેટામાં મોટો અપરાધ કર્યો, અને આ મુનિ હવે મને જીવતે જવા નહિ દે! હવે મારી યુ દશા પરવારી! હવે તે આ મુ.