________________
શ્રી સંત ચરિત્ર
૧૧ દેહરે-ધીરે ધીર છિએ, ધીરે સબ કુછ હાય,
માલી સીંચે સોગણા, પણ રત વિના ફળ ના હોય.
માટે હે રાજા ! ઉતાવળથી જેટલું કામ થાય તેટલું બગડે. ધીરજ રાખવાથી સારું થાય છે. મારી સોળ વર્ષની ઉંમર થશે ત્યારે મારા મા-બાપ મને પરણાવશે. તે વખતે ચારીની અંદર ચોથું મંગળ વર્તાય ત્યારે હાજર રહેજે. હું સર્વ વાતને ખુલાસે કરીશ. બાળાનું આ પ્રમાણે કહેવું સાંભળી રાજા ઘણેજ હેલગીર થયે, અને સેળ વર્ષ કેવી રીતે પસાર કરવા તેના વિચારમાં પડી ગયે. પરંતુ જેમ પથ્થર તળે હાથ આવવાથી બળે નહી પણ કળે કાઢી લેવાય છે તે સારું થાય છે, તેમ આ કામ પણ હવે ધીરજ રાખી રહેવાય તેજ સારૂં થાય, એમ ધારી તુરત ત્યાંથી રવાના થઈ પિતાને બગલે આવ્યા, પણ ક્યાંય ચિત્ત ચોટતું નથી, વાત સાંભળવાના વિચારમાં ભેગવિલાસ જોગવવાનું પણ ભૂલી જવામાં આવ્યું. એમ કરતાં સોળ વર્ષ પુશ થયાં. તે દીકરીની રૂપ કાતિ સારી હતી જેથી તે નગરના પ્રધાનના દીકરાને દીકરે કે જેણે ધનવંતીને પેટ અવતાર લીધે હતું, તેને અત્યારે અઢાર વર્ષ થયાં છે, તેની સાથે તેને વિવાહ કર્યો. અને લગ્નને દિવસ નક્કી થયે તે દિવસે પ્રધાનના દીકરાના વરઘોડા સાથે રાજા પણ તે કન્યાને ઘેર આવ્યા. ચેરીમાં મંગળ વરતાવા શરૂ થયા તે વખતે રાજાએ ઉભા થઈ તે કન્યાને પૂછયું કે, હે બેન ! હવે અધુરી મૂકેલી વાત ઠરાવ પ્રમાણે આજે પૂર્ણ કરે. કન્યાએ જવાબ આપે કે, હે રાજા! વિચાર કરે કે, અત્યારે હું કેની સાથે પરાણું છું ! આ પરણનાર કેણ છે તેને બરાબર વિચાર કરે. બહુ વિચાર કરતાં રાજાને જણાયું કે આ પરણે છે તે આને પોતાને જ પાછલા ભવને દીકરા થાય. મારે અને આ દીકરાને એકજ ભવ છે, અને આ બાળાને થોભાવ થયે. લગ્ન પ્રસંગ વખતે સર્વ સમક્ષ આ વાત જાહેર થવાથી સાની અજાયબીને પાર રહ્યો નહિં, અને કર્મની વિચિત્ર ગતિને સિને ખ્યાલ થશે ! રાજાએ કહ્યું કે, હે બાળા! આ તે તે સર્વ