________________
અથ શ્રી સંજતી ચરિત્ર.
૧૧૫ એ પ્રમાણે કહી એક દિવસની રજા મેળવી, ચારને પિતાને બંગલે બેલા, અને સનાન કરાવી જમવા બૈસાડ. જમતી વખતે ચોરને શણીએ કહ્યું કે, હે ભાઈ! તને ફાંસીએ લટકાવવા લઈ જતે જોઈ મને દયા આવવાથી એક દિવસને માટે તેને અહિં સુખેથી રહેવાની રાજા પાસેથી મેં આશા લીધી છે, માટે તું નિરાંતે જમ! રાણીનાં આવાં વચન સાંભળી ચેર ઘણુંજ ખુશી થશે. પરંતુ હજુ મરણને ભય માથે લેવાથી ગળે કાળી ઉતરતા નથી. આમ એક દિવસ તે ગયે. બીજે દિવસે બીજી રાણીને, ચારને અભયદાન આપી જમાડવાને લાભ લેવાની ઈચ્છા થઈ, અને તે પ્રમાણે રાજાની આજ્ઞા મેળવી જમવા બોલાવ્યો, પરંતુ હજુ માથેથી મરણને ભય દૂર થયે નથી, જેથી આનંદથી જમી શકશે નહિ. આમ અનુક્રમ બાકીની ચારગ્સ અઠાણું રાણીઓએ ચેરને એક એક દિવસ જમાડવાની આજ્ઞા માગી લીધી, પરંતુ હજુ તેટલા દિવસ બાદ મરવાનું છે, જેથી નવેનવાં ભોજન જમવાનું છતાં તે ચેરનું શરીર સુકાવા લાગ્યું, કેમકે સર્વથા મોતને ભય માથેથી દૂર થયે નથી. છેવટે પાંચસો દિવસ પુરા થતાં મરવાને દિવસ આવી પહોંચ્યા, ત્યારે મોટી રાણીને સર્વથી વધારે લાભ લેવાની ઇરછા થઈ, જેથી મટી શણી ચારને સાથે લઈ રાજા પાસે ગઈ અને કહ્યું કે, હું સવથી માટી તે હારૂં મહટાઈપણું શું ? એ કહ્યું કે, તમારી મરજી મુજબ માગી લે. ત્યારે રાણીએ કહ્યું કે, હે રાજાજી! આ પારને અભયદાન આપ કૃપા કરે. રાજાએ મોટી રાણીના માનની ખાતર તેમ કબૂલ કરી ચારને અભયદાન આપવા હુકમ , આ ખબર સાંભળતાંજ ચેરની નસેનસમાં લેહી ભરાઈ આવ્યું, શરીર પ્રફુલલીત થયું, અને નવું જ જીવન મળ્યું જાણી, રાણીને પગે પી ચાર કહેવા લાગ્યા છે, જે માતા તમે મને મોતથી બચાવ્ય, એ ઉપકારે હું કહી નહી ભૂલું. તમારું કલ્યાણ થજે ! આમ આશિષ આપી તે ચાર ચાલકે થયે.
મહાત્મા ગઈ ભાલી કહે છે કે, હે સંજતી રાજા! તું પણ