________________
શ્રી ઉપદેશ સાગર,
આ પ્રમાણે રાજાએ નમ્રતાપૂર્વક બોધવચનેની ઇચ્છા જણાવી એટલે મુનિ બોલ્યા કે, હે રાજ ! જીવતર હાલું અને મત અળખામણું છે, તેને તને જાતિ અનુભવ થયે, તે હવે વિચાર કર કે, આ નિરપરાધી મૃગને તે જીવ લીધે તે તેને મરતાં કેમ થયું હશે ! અલ્પ જીદગીમાં આવા નીરપરાધીન જીવ લેવાથી દુર્ગતિમાં જવું પડશે માટે સર્વ જીવને અભયવનને દાતાર હવે થા. કહ્યું છે કે, श्लोकः-सुवर्ण दानं गौदानं, भूमिदानमनेकसः
કામ બાપાનાનાં, * * * * ભાવાર્થ સેવાનું, ગાયનું; અને ભૂમિનું વગેરે અનેક પ્રાથનાં દાન કહ્યાં છે, પણ તે ઉત્તમ ગણાતાં નથી, પરંતુ વને બચાવ એવું જે અભયદાન એ સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. - આ ઉપર એક દ્રષ્ટાંત હું કહું છું તે તું ચિત્ત દઈને સાંભળ.
વસલપુર નામના નગરમાં જીતશત્રુ નામને રાજા રાજ્ય કરે છે. તે રાજાને પાંચસો રાણુઓ છે. આ નગરમાં એક દિવસે એક ધનના લેભી માણસે એક જણનું ખૂન કર્યું અને તે પકડાવાથી ન્યાયાસત આગળ રજુ કરવામાં આવ્યે, અને ગુહે સાબીત થવાથી સજાએ તે ચેરને ફાંસીને હુકમ કર્યો. મહેતા નજીક આવ્યું જાણી ચેર આક્રંદ કરવા લાગ્યા અને આજીજી કરી અને કહેવા લાગ્યું કે, મને કેઈ બચાવે ! ફરી હું આવું શ્રય નહિ કરું, અને બચાવનારને ઉપકાર નહિ ભૂલું. આટલું કહ્યા છતાં તે સારને બચાવવા કોઈ સમર્થ ન થયું અને સીપાઇએ પગમાં બેડી નાખી ફાંસીના લાકડા તરફ તેને લઈ ચાલ્યા. રતની પાંચ રાણીઓમાંથી એક રાણીને ચેરને ફાંસીએ ચડાવવા લઈ જતે જોઈ દયા આવી અને વિચાર્યું કે હવે આ ચારને મનુષ્યભવ મળે ત્યારે ખરે! રાજની આજ્ઞા મેળવી એક દિવસ તેને ફાંસીએ ચડાવવાનું બંધ રખાવી મારે ત્યાં રાઈ કરી જમાડવાને લાભ લઉં તે સારું, એમ ધારી રાજી પાસે જઈ,