________________
શ્રી ઉપર શતક. ધર્મના કાર્યમાં વિલંબ ન કરવા વિષે. यावत् स्वस्थमिद कलेवर गृहं यावजरा दूरतो, यावचेंद्रिय शक्तिर प्रतिहता यावत् क्षयोनायुषः; आत्मश्रेय सितावदेव विदुषा कार्यः प्रयत्नो महान् , संदीसे भवनेहि कूप खननं प्रत्युद्यमः कीदशः॥७३॥
ભાવાર્થ-જ્યાં સુધી શરીરરૂપી ઘર સાજું હોય; ઘડપણ આવ્યું ન હોય, ઇન્દ્રિઓની શક્તિ નાશ પામી ન હોય, અને આયુષ્ય પૂર્ણ થયું ન હોય ત્યાં સુધી દરેક સુજ્ઞ પુરુષે ધર્મના કાર્યમાં વિલંબ ન કર, કેમકે કેટલાએક એમ માને છે કે, આગળ ઉપર ધર્મ કરીશું, પરંતુ જેમ ઘર સળગી ઉઠયા પછી કુ ખોદવે નકામે છે, તેમ પાછળથી ધર્મ કરવાની ઈચ્છા રાખવી તે પણ નકામી છે.
દેશને દૂરથી નમસ્કાર કરવા વિષે. छेदश्चंदन चूत चंपक वने रक्षापिशा खोटके, रिंसा हंस मयुर कोकिल कुले काकेषु नित्यादरः; मातंगेन खर क्रयः समतुला कर्पूर कापासयो, रेषा मत्र विचारणा गुणिगणे देशाय तस्मैनमः ७४
ભાવાર્થ-જે દેશમાં ચંદન, આંબા અને ચંપા જેવાં ઉત્તમ ઝાડને નાશ થતું હોય, અને બાવળ, કંથાર જેવા નીચ ઝાડનું પોષણ (રક્ષણ) થતું હોય, જ્યાં હંસ, મોર, કાયલ એવા ઉત્તમ જનાવરને નાશ થતું હોય અને કાગડા વગેરેનું રહાણ થતું હોય, જ્યાં ગધેડા અને હાથી સરખા ગણાતા હોય, અથવા સરખે ભાવે વેચાતા હય, જ્યાં કપુર અને કપાસીઓના સરખા ભાવ હાય, એ પ્રમાણે થતું હોય તે દેશને પતિ પુરુ.
એ દૂરથી જ નમસ્કાર કરી ત્યાગ કર, ૫૭ ગામમાં પ્રવેશ કરવો નહિ.
અથવા સરકાય, જ્યાં હોય અને