________________
શ્રી ઉપદેશ સાગર.
જેના વડે જે શેભે તે વિષે. श्लोक-मणिना वलयं वलयेन,
मणिमणिना वलयेन विभातिकरः, कविना च विभुर्विभुना च कविः, कविना विभुनाच विभाति सभा; शशिना च निशा निशया च शशी, शशीना निशया च विभातिनभः; पयसा कमलं कमलेन पयः,
पयसा कमलेन विभातिसरः ॥ ७५ ॥ ભાવાર્થ–મણુવડે કરીને કંકણ શોભે છે, અને કકણવડ કરીને મણી શેલે છે. મણ અને કંકણ એ બને વડે કરી હાથ શોભે છે, કવી વડે રાજા શોભે છે, અને રાજા વડે કવી શેલે છે, કવી અને રાજા એ બને વડે સભા શેભે છે ચંદ્રમા વડે
ત્રી શોભે છે, અને રાત્રીવડે કરીને ચંદ્રમા શેભે છે, અને રાત્રિ અને ચંદ્ર એ બને વડે કરીને આકાશ શોભે છે. પાણીવડે કમળ શોલે છે, અને કમળવડે પાણી લે છે, અને પાણી અને કમળ એ બન્ને વડે કરીને સરવર શેલે છે.
सार विषे. श्लोक-बुद्धेः फलं तत्त्व विचारणंच,
देहस्य सारो व्रत धारणंच, अर्थस्य सारः किल पात्र दानं,
वाचः फलं प्रीतिकरो नराणाम् ॥ ७६ ॥ ભાવાર્થ–બુદ્ધિને સાર તત્વ વિચારણા કરવી તે, નીરોગી