________________
શ્રી ઉપદેશ સાગર. દેવ કેપે ત્યારે જે કામ કરવાં સુઝે તે વિષે. श्लोक-धातुर्वादे तथा छुते, यक्षिणे मंत्र साधने ।
परवारे तथा चौरे, देवरुष्टे मतिर्भवेत् ॥७०॥ | ભાવાર્થ –જે માણસ પર જ્યારે દેવ પાયમાન થાય ત્યારે તેને કીમીએ શોધવાનું મન થાય, જુગાર રમવાનું મન થાય, ભૂત કે મંત્રનું આરાધન કરવાનું મન થાય, પરસ્ત્રી સાથે ગમન કરવાનું મન થાય, ચેરી કરવાનું મન થાય, એટલાં વાનાં દેવ કેપે અગર તગદીર પુટે ત્યારે કરવાનું મન થાય,
ક્યારે પાણું પીવું ઉપગી છે તે વિષે. श्लोकः--अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम् । भोजने चामृतं वारि, भोजना ते विषप्रदम् ॥७॥
ભાવાર્થ:–અજીર્ણપર ઉનું કરેલું પાણી ઔષધ સમાન છે, નયણે કોઠે પાણી પીવું તે બળને વધારનારું છે, ભેજન જમતાં જમતાં અધવચ પાણું પીએ તે તે અમૃત સમાન ગુણકારી છે, અને જમી રહ્યા પછી પીએ તે તે ઝેર સમાન અવગુણ-કર્તા છે. આ પાણી ઉનું કરી ઠારેલું સમજવું.
વધારે સારૂ શું? वरं मौन्यं कार्यं न च वयन मुक्तं यदी नृतं, वरं क्लिबं पुंसा न च पर कलत्राभि गमनम्; वरं प्राणः त्यागो न च पिशुन वाक्येष्वभिरुचि, वरं भिक्षाशित्वं न च परधना स्वादन सुखम् ॥७२॥ | ભાવાર્થ—અસત્ય બેલવા કરતાં મન રહેવું એ વધારે સારું છે, પરસ્ત્રીગમન કરવા કરતાં નપુંસકપણું ભેગવવું વધારે સારું છે, ચાલ ચુગલી કરી પેટ ભરવા કરતાં મોત વધારે સારું છે અને પારકા ધનની આશા રાખવા કરતાં ભીખ માગવી એ વધારે સારું છે. '