________________
શ્રી ઉપદેશ શતક.
૯૧
ભાવાર્થ –અન્યાયથી મેળવેલું ધન વધારેમાં વધારે દશ વર્ષ સુધી રહી શકે છે, અને જ્યાં અગીઆરમું વર્ષ બેસે છે એટલે સર્વથા નાશ પામે છે.
દયા ઉપરાંત બીજે કઈ ધર્મ નથી. क्षमा तुल्यं तपो नास्ति, न संतोषात्परं सुखम् । न च तृष्णा परो व्याधि न च धर्मोदया परः।५४।
ભાવાર્થ –ક્ષમા જે બીજે કઈ તપ નથી, સંતેષ જેવું બીજું કંઈ સુખ નથી, તૃપણા જે બીજો કોઈ રોગ નથી, અને દયા જે બીજો કોઈ ધર્મ નથી.
ઉચને ઉચ અને નીચને નીચ ઇચ્છા. मक्षिका व्रण मिच्छंति, धन मिल्छंति पार्थिवाः, नीचाः कलह मिल्छंति, शांति मिच्छंति साधवः।५५। | ભાવાર્થ –માંખ અશુચિ કે ચાંદુ બળતી ફરે, રાજા ધન અને રાજ્ય ખેળ ફરે, નીચ માણસ કલેશ કછ ખેળતે ફરે, અને મહાત્મા પુરૂષે શાન્તિને ખેળતા ફરે છે.
સુપાત્ર દાન વિષે. श्लोक-सुपात्र दानाश्च भवेद्धनाढयो,
धन प्रभावेण करोति पुण्यम्; पुण्य प्रभावात् सुरलोक वासी,
પુનર્ધનાઢયઃ પુનરેવ મોળા / પદ / ભાવાર્થ–સુપાત્ર દાન દેવાથી ધનની પ્રાપ્તિ થાય છે, અને તેજ સુપાત્ર ધનના પ્રભાવથી પુન્ય કરવાનું મન થાય છે, અને તે પુન્યના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે, અને ત્યાંથી મરણ પામી ફરીને મનુષ્યલકમાં ધનાઢયને ઘેર અવતાર થાય છે, અને ત્યાં પૂર્ણ સુખ મળે છે, માટે સુપાત્ર દાન દેવું.