________________
શ્રી ઉપદેશ સાંગર. ચાર વાનાં સર્વ ઠેકાણે લેતા નથી તે વિષે, शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ॥ ४३ ॥
ભાવાર્થદરેક પર્વતમાં કાંઈ માણેકની ખાણ હોતી નથી, દરેક હાથીના કુંભસ્થળમાં મેતી હોતાં નથી; ઠેકાણે ઠેકાણે સાધુઓ હતા નથી તેમજ દરેક જંગલમાં બાવન ચંદનનાં ઝાડ હતાં નથી. એ તે કેક ઠેકાણેજ હોય છે.
દસ વસ્તુ ચંચળ-ચપળ છે તે વિષે. मनो मधुकरो मेघो, मानीनी मदनो मरुत । मा मदो मर्कटो मत्स्यो, मकारा दश चंचलाः ॥४४॥
ભાવાર્થ –મન, ભમરે, મેઘની વાદળી, સ્ત્રી, વિકારી પુરુષ, મેઢામાં નકારવાળે પુરૂષ, અહંકારી અને વાંદરે એ સર્વે સ્વાભાવિકજ ચંચળ અને અસ્થિર સ્વભાવવાળા છે.
નવ બાબત ક્યાંય પ્રગટ નહિ કરવા વિષે. आयुर्विसं गृहछिद्रं, मंत्र भेषज मैथुनं । दान मानं च अपमानं, नव गोप्यानि कारयेत् ॥४५॥
ભાવાશ-પિતાનું આયુષ્ય, ઘરમાં ધન કેટલું છે તે, ઘરની ગુહ્ય બાબત, કેઈએ મંત્ર શીખવ્યું હોય તે, ઔષધની જાત, મિથુનની બાબત, અને કેઈને દાન દીધું હોય તે, કેઈએ માન આપ્યું હોય તે તે, અને કેઈએ અપમાન કર્યું હોય તે તે, એ નવ બાબત કયાંય પ્રગટ કરવી નહિ.
ના કહેવાના છે ભેદ. मौन्यं काल विलंबश्व, प्रयाणं भूमिदर्शनम् । सकोधान्य मुखे वार्ता, नकारः षडविधः स्मृतः ४६
ભાવાર્થ૧ કઈ કઈ વસ્તુ માગવા માટે આવેલ હોય અને તેને ના કહેવી હોય ત્યારે કાંઈ પણ જવાબ આપ્યા વિના માન–બાલ્યા ચાલ્યા વિના–બેસી રહે. ૨. હાલ નાણાંભીડ ઘણી