________________
શ્રી ઉપદેશ શતક.
૫ ભાવાર્થ કઈ જ્ઞાનિ પુરૂષે દયા લાવી એક અક્ષર કે એક પદ શીખવાડયું હોય, તે તેને જીંદગી સુધી ઉપકાર ભુલી જ ન જોઈએ. અને ભૂલી જવાય તે સે ભવ કુતરાના અને તે પછી ચાંડાલના ઘણું ભવ કરવા પડે છે, માટે ગુણીજને ઉપકારી પુરુષને ગુણ ભુલી જ નહિ.
દાન અને ધર્મની લાગણી વિનાને મનુષ્યભવ મૃત્યુ પછી પણ નકામે છે, તે પર:–
બ્રાહ્મણ અને શીયાળની વાર્તા જંગલમાં એક શિયાળને ત્રણ દિવસથી રાક નહિ મળવાથી આમતેમ દેડાદોડ કરતું એક નદીના કિનારા પર તે આવી પહોંચ્યું. તે વખતે નદીમાં એક મડદુ તણાતું જેમાં શિયાળ ખુશી થયું, અને થોડા પાણીમાં જઈ મડદાને કીનારે ખેંચી લાવી ખાવાની તૈયારી કરે છે, એવામાં તે નદીના કાંઠા પર ઉભેલા એક બ્રાહ્મણે મડદાને ઓળખી લીધું અને કહ્યું કે, હું શિયાળ! આ મડદાને કઈ પણ ભાગ તારે ખાવા લાયક નથી અને ખાઈશ તે દુઃખી થઈશ. આ માણસ કે હતા તે તું સાંભળઃવ–સ્ત વન વિગત,
શ્રતિપટી સારવંત ઢોળિT नेत्रे साधु विलोकनेन रहिते, पादौ न तिथं गतौ । अन्यायार्जित वित्त पूर्ण, मुदरं गर्वेण तुंगं शिरो । रे रे जंबुक मुंच मुचं सहसा,
નીચસ્થ નિંદ્ય વધુ છે ? .. ભાવાર્થ – હે શીયાળ ! આ મડદાને હાથ તારે ખાવા લાયક નથી. કેમકે તેણે જીવતાં કદીપણ હાથવડે કઈને દાન દીધું નથી. કાન વડે તેણે કઈ દિવસ શાસ્ત્રનું શ્રવણ કર્યું નથી, અને સાંભળ્યું હશે તે સાંભળ્યા પછી દ્રષ રાખે છે, માટે