________________
શ્રી ઉપદેશ ત
છે એવામાં એ જંગલમાં એક સિંહ આત્મ્યા. દૂરથી બકરાને એઇ સિદ્ધ ગભરાયે પણ હિંમત રાખી સામા ચાલ્યા. મકરી સિંહને સામા ચાલ્યા આવતા જોઈ નરમ થઇ ગયા અને વિચાર્યું કે, માતના પજામાં આવ્યા છતાં હિંમત હારી નહિ જતાં પીરજ રાખી રહેવુ. કહ્યું છે કે, उद्यमः साहसं धैर्यं, बुद्धि शक्ति पराक्रमः || षडे ते यत्र वर्तते, तत्र देवो साह्य कृतः ||१०||
ભાવાથઃ——ઉદ્યમ, સાહસીકતા, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પાક્રમ એ છ વાનાં જેનામાં ડાય તેને દેવ મદદકર્તા થઇ પડે છે. આમ ધારી બકરો હિંમત શખી સામેા ઉભા રહ્યો. સિT નજીક આવી બકરાને નિડર ઉભેલા જોઈ પૂછ્યું કે,श्लोक -- किमर्थं बुदबुदाकारं, किमर्थं नेत्र पिंगलम् । । સ્મિથ દેશ થિં, મિર્થ વન શેવિતમ્ ॥થા
T
ભાવાર્થ :--ડે વિલક્ષણ ઢેઢુષારી! તમે કાણું છે ? તમાશ જેવું સ્વરૂપ મેં કદી જોયુ નથી, અને આવા તમાશ જેવા મડઅડાટ શબ્દ પણ મેં સાંભળ્યે નથી. તમારા જેવી પીળી આખા અને આવા લાંબા વાળ મે' કયાંય કોઈના શરીરપર જોયા નથી. તમે અહિં કોની શેાધમાં અને કેમ ફ્રી છે તે કૃપા કરી જ ણાવેા. જવામમાં બકરાએ કહ્યું કે,
श्लोक-शतं व्याघ्रं मया हत्वा हस्तिनां च शतत्रयं । एक सिंहो न पश्यति, तत्कारण वन सेवितम् ||१२|
ભાવાર્થ: ~હે વનવાસી પ્રાણી! તું સાંભળ. હું ખરેખરા વનચર પ્રાણી છું. આ જંગલમાં આવ્યા પછી મેં સૈા વાઘના જીવ લીધા, અને ત્રણસે હાથીઓને પરલા પહાંચાડયાં છે. પછી કાઈએ મને કહ્યું કે, આ જંગલમાં એક સિદ્ધ રહે છે, તેને તમે કેણે કરા તે સારૂં. આથી હું આ જંગલમાં આવ્યે
•