________________
શ્રી ઉપદેશ સાગર. દૈવ કે પાયમાન થશે ત્યારે સાચવી રાખેલું હશે તે પણ જતું રહેશે, માટે દાન દેવામાં જરાપણું ઢીલ કરવી નહિ. - ઝાડના પાંદડાના પતરાળામાં નહિ જમવા વિષે श्लोकः-धो द्वादश जन्मनि ।दश जन्मानि शुकरः ॥
कुरकट शत जन्मानि । श्रीमते भाजने भवेत्।।
ભાવાર્થ-પતશાળામાં જમનારને બાર અવતાર ગધેડાના, દશ અવતાર ભૂંડના અને સે અવતાર કુકડાના લેવા પડે છે, માટે પતરાળામાં જમવાનું બંધ કરવું.
કંદમૂળ નહિ ખાવા વિષે. श्लोकः-रक्तमूलानि भवेत् पापम् तुल्य गौमांस भक्षणं,
भक्षणात् नर्क यान्ति वर्जनात् स्वर्गमाप्नुयात्।९।
ભાવાર્થ-લાલ કંદમૂળની જાત ગાજર, સુરણ, રતાળુ, શકરીયા વગેરે ગાયના માંસ બરાબર છે. જે માણસ તેનું ભક્ષણ કરે છે તે નરકના અધિકારી બને છે, અને જે કંદમૂળને ત્યાગ કરે છે, તે સ્વર્ગ લેકમાં જાય છે, માટે કંદમૂળ ખાવાનું બંધ કરવું.
ભેજન એકાંતમાં કરવું, અન્ય માણસોના દેખતાં જમવું નહિ તે ઉપર,
- સિંહ અને બકરાની વાર્તા. જગલમાં એક રબારી બકરાનું ધણ ચરાવતા હતા. તેમાંથી એક બકરે જૂદે પડી ગયે, અને જંગલમાં રખડવા લાગ્યું. તે જંગલમાં સિંહની વસ્તી વધારે હોવાથી બી જ જાનવરે આવી શક્તા નહિ અને તેથી જંગલમાં દરેક જાતની વનસ્પતિ ચરી ખાવાનું ઘણું જ સારું હતું. બકરે હર હંમેશ આ સારે ચારે મળવાથી શરીરે ઘણેજ પુષ્ટ થયે. શરીરપર વાળ વધી ગયા, શીંગડા લાંબા અને વાંકા વળી ગયા, આંખો હળદરના રંગ જેવી પીળી થઈ ગઈ, અને એવું વિકાળ રૂપ બન્યું કે બકરે છે એમ જાણી શકાય નહિ. આવી સ્થિતિમાં તે ફરે