________________
શ્રી ઉપદેશ સાગર. પુન્યને ઉદય હેય તે વખતે જે કરે તે સારું થાય. श्लोकः-ओषधं शकुनो मंत्र, नक्षेत्र गृहदेवता ।
भाग्यकाळे प्रसीदंति, अभाग्ये याति विक्रिया।३। कर्मणोहि प्रधानत्वं, किंम कुर्वन्ति शुभ ग्रहा। वशिष्ट दत्त लगोपि, रामं प्रवर्जितो वने ॥४॥
ભાવાર્થ ઓષધ, શુકન, મંત્ર, નક્ષત્ર, ગૃહ અને દેવ એ સર્વે જ્યારે પુન્યને ઉદય હોય ત્યારે જ સારું કામ કરે છે. અને પાપને ઉદય હોય ત્યારે એ સવે દુઃખદાયક થઈ પડે છે. - નશીબ ચઢીઆ, હેય ત્યાં સુધી માત્ર, ગૃહ, નક્ષત્ર, આષધ, અને દેવ કાંઈ અસર કરી શકતાં નથી. વશિષ્ટબાણીએ રામચંદ્રજીને ગાદીએ બેસવાનું મહત્ત જોઇ આપ્યું, તે જ દિવસે રામચંદજીને વનવાસ જવું પડયું. માટે કર્મનુંજ પ્રધાનપણું છે.
ડેશી અને છોકરે. એક છેક રાતે ચાલ્યા જતે હતો એવામાં સામેથી એક કેડેથી વાંકી વળી ગયેલી ડોશીને આવતી જઈ પૂછયું કે, છે ડાશિમા! વાંકા વળી નીચે શું શોધે છે ?
ડોશીમાએ જવાબ આપે કે, श्लोकः-जरा दंड प्रहारेण, भमकटि मया कृतम् ॥
गतमे यौवनं रत्नं, पश्यामि च पदेपदे ॥५॥ ભાવાર્થ –પુત્ર! જરા રૂપી રાક્ષસણીએ મારી કેડમાં લાકને પ્રહાર કર્યો છે, તેથી કેડેથી વળી ગઈ છુ, તેમજ મારૂં યૌવન રૂપી રત્ન એવાઈ ગયું છે, તેને હું પગલે પગલે ખેલું છું, પરંતુ હાથ લાગતું નથી.
મનુષ્ય પશુ જે. श्लोकः येषान विद्या न तपो न दानं,
न चापि शिलो निगुणोपि धर्मः।