________________
શ્રી ઉપદેશ શતક, પતે પૂછયું–માટે ન હોય તે ઠીક, પરંતુ કેઈ દાતાર છે કે નહી?
બ્રાહ્મણે કહ્યું–આ શહેરમાં દાતાર તરીકે બૅબી ગણાય છે, કેમકે સવારના પહોરમાં કે તેને ઘેર લાંબા હાથ કરી કપડા લેવા માટે ઉભા રહે છે, ને તે તેમને આપે છે. બેબી સિવાય કઈ દાતાર નથી.
પંડીતે પૂછયું--દાતાર નથી તે ખેર, પરંતુ શેહેરમાં કોઈ ડાહ્યો માણસ છે?
બ્રાહ્મણે કહ્યું પારકું ધન હરી લેવામાં, અને પરસ્ત્રી સંગ કરવામાં આખું ગામ ડાહ્યું છે. સિવાય કોઈ ડાહ્યું જોવામાં આવતું નથી.
પંડીતે કહ્યું કે, ત્યારે હે ભાઈ ! આવા શેહેરમાં તું કેવી રીતે જીવી શકે છે, અર્થાત રહી શકે છે?
બ્રાહ્મણે જવાબ આપે છે, જેમ વિષને કી વિષ ખાઈને જ જીવે છે, તેમ હું આ શહેરમાં જીવું છું અર્થાત્ રહું છું.
વિનાશકાળે વિપરીત બુદ્ધિ. श्लोकः-नभूत पूर्वो नचकेन दृष्टो।
हेम्नः कुरंगो न कदापि वार्ता । तथापि तृष्णा रघुनंदनस्य । વિનાશ વિપરીત વૃદ્ધિા ૨ :
ભાવાર્થસોનાને મૃગ (હરણ) પૂર્વે કઈ વખત થશે નથી તેમ કેઈએ જે નથી, વળી સેનાના મૃગ સંબંધી કેઈના મોઢે વાત પણ સાંભળી નથી તેમ છતાં રામચંદ્રજીને તે મૃગ પકડવાની તૃણુ થઈ, અને તે પછી તુરતજ સીતાનું હરણ થયું, માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ