________________
અથ શ્રી હરીકેશી મુનિનુ` ચરિત્ર.
मूलः-- धम्मे हर बम्भे सन्तितित्थे, अणाविले अत्तपसन्नलेसे । जहिं सिणाओ विमल विसुद्धो, सुसी भूओ पजहामि दोसं ।। ४६ ।।
૬૭
ભાવાર્થ :—હરીકેશી મુનિએ કહ્યું કે, હે બ્રાહ્મણા ! દયારૂપ ધર્મ એ અમારે નહાવાના દ્રહ અને બ્રહ્મચર્ય રૂપ અમારે પવિત્ર તીથ છે. સવ કર્મનુ મૂળ રાગ અને દ્વેષ છે. ચા અને બ્રહ્મ ચયના પાલનહાર, સત્ય ખેલનાર, તપશ્ચર્યા કરનાર અને સંજમ પાળનાર એવા જે સાધુ મહાત્મા પુરુષ તેજ અમારે પવિત્ર તીરૂપ છે. તેમની પાસે જે જાય તે પાવન થાય. એટલે દયા, બ્રહ્મચર્ય, સત્ય, તપ વગેરે પાવન થવાનું અર્થાત્ સિદ્ધ થવાનુ ઠેકાણું જાણુછ્યુ: એવા પવિત્ર તીથૅના કરનારને મિથ્યાત્યરૂપી મેલ લાગતા નથી. અને અહિંસા, બ્રહ્મચર્યાદિક તીથમાં સ્નાન કરવાથી તેજી, ૫૬ અને શુકલ એવી ત્રણ લેશ્યાએ ( વિચારા ) ઉત્પન્ન થાય છે, અને તેથી આત્મા ભાવમા રહિત, ક્લંક રહિત, નિર્મળ અને શીતળીભૂત ખની રાગદ્વેષરૂપ અગ્નિને એલવી, ભાવ સમાધિ ગ્રહણ કરી કમને દૂર કરે છે. માટે હું બ્રાહ્મા ! તમે પણ તેવા ભાવ ચા કરી તમારા ક્રમને દૂર કરા, ૪૬
અર્થ :—એ એ, પૂર્વીકૃત સિ॰ સ્નાન, કુ તીર્થંકરે દિઠા. મળે એ માટુ સ્નાન, ઇ૦ રૂપિસરને ભલું, જ॰ જિહા માયાથકા વિ૦ કČમલ રહિત વિ૰ રાગાદિક કલક રહિત થ ૨૦ માટા રૂખિસર ઉ॰ પ્રધાન સ્થાનક પામે એમ હુ” કહુ છુ,
मूलः- एयं सिणाणं कुसलेहि दिन, महासिणाणं इसिणं पसत्थं ।