________________
શ્રી ઉપદેશ શ્વેતક.
श्लोक - कर्णे जपानां वचन प्रपंचान् । महात्मनः क्वापिन दुषयंति ॥ भुजंगमानां गरल प्रसंगान् । નાપેયતાં યાંતિ મહામાંમિઃ || ૨૨ ||
ભાવાર્થ :—દુષ્ટ માણસાનુ' ધ્રુવચન રૂપી પ્રપથી જાળનુ ઝેર મહાત્મા પુરૂષને કાંઇ પણ અસર કરી શકતું નથી. જેમકે, મોટા સરાવરમાં ઘણાં સોં પેાતાનુ મેઢાનુ ગરલ (ઝેર) નાંખે છે, પણ સરોવરને ઝેર ચડતું નથી. દુનના ત્યાગ કરવા વિષે. दुर्जनः परिहर्तव्यो, विद्यवालंकृतो पिसन | मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः ||३३||
૫
ભાવાર્થ:--દુન માણસ ભલે વિદ્વાન હોય પણ તેના ત્યાગ કરવા. જેમ મણીધર નાગને માથે મણી હાય છે છતાં પણ તેને કોઇ ઘરમાં પેસવા દેતું નથી, તેમ દુર્જન માણુસ વિદ્વાન ડાય છે, પણ પરોપકારનુ કાર્ય તે કરી શકતા નથી. खलानां कंटका नांच द्विविधैव प्रतिक्रिया | ऊपानन मुख भंगोवा दूरतो नापि बर्जनम् ||३४||
ભાવા:--જગતમાં ખળ પુરુષ અને કાંટા એ ઇન્સે સરબાજ છે, તેની એ પ્રકારની ક્રિયા સ'ભાળી લેવી. રસ્તામાં જો કાંટા પડયા હોય તેા પગના પગરખા વડે તેનુ માઢુ ભાંગી ચાલવું, અને ખળ પુરુષને વેગળેથી આવતા જોઈ તેનાથી દૂર ચાલ્યા જવું,
उपकारोपि नीचाना, मपकारोहि जायते । पयः पानं भुजंगानां, केबलं विष वर्धनम् ॥३५॥