________________
શ્રી ઉપદેશ શતક,
Ge
શ...કાનું સમાધાન કરવા માટે પ્રભુએ તે વખતે ટચલી આંગળી વડે મેરૂ પર્વતને હલાવ્યેા. તે વખતે તેમનુ બળ કેટલ" હતુ તેા કે,
ખાર ચાદ્ધા પુરુષનુ ખળ એકઠું કરીએ ત્યારે એક ખળદનું ખળ થાય, દસ ખળકનુ ખળ એકઠું કરીએ ત્યારે એક ઘેાડાનું ખળ થાય, માર ઘડાતુ મળ એકઠું કરીએ ત્યારે એક પાડાનું ખળ થાય, પંદર પાડાનું મળ એકઠું કરીએ ત્યારે એક મદ્દોન્મત્ત હાથીનું ખળ થાય, પાંચસે હાથીનુ ખળ એકઠું કરીએ ત્યારે એક કેસરી સિંહતુ. ખળ થાય. એવા બે હજાર કેસરીસિહતુ બળ એકઠું કરીએ ત્યારે એક અષ્ટાપદનું ખળ થાય, એવા દસ લાખ અષ્ટાપદનું મળ એકઠું કરીએ ત્યારે એક મળદેવનું ખળ થાય. એ ખળદેવનું ખળ એકઠું કરીએ ત્યારે એક વાસુદેવનુ બળ થાય. એ વાસુદેવના મળે એક ચક્રવતિ નુ ખળ થાય, લાખ ચક્રવર્તિના મળે એક નાગ કુમારનું મળ થાય, એવા ક્રોડ નાગ કુમારના દેવનુ મળ એકઠું કરીએ ત્યારે એક ધરણેન્દ્રનું ખળ થાય. તેનાથી અનન્તુ મળ સુધર્મ ઈંદ્રનું અને સવે ના ખળ એકઠાં કરીએ તેટલુ મળ પ્રભુની ટચલી આંગળીના ટેરવામાં છે.
વાણીયાની ઉદારતા વિષે. ( કવીત. )
દેશપતિ જખ રીઝત હૈ, તમ દેતઙે ગામ કરતહે, નિહાલી, ગામતિ જખ રીઝત હૈ, તમ દ્વૈતઙે ખેત કાં દેતહે વાડી; ખેતપતિ જમ રીઝત હૈ, તમ દેતહે ધાન પાલી દે પાલી, વાણીયા ભાઈ રીઝત હૈ, તખ કાઢત દાંત, અજાવત તાલી. ૫૧૯ા
ભાવાથ:—કોઇ દેશપતિને જ્યારે કાઈ કવીજન કે અથિ. જન કવીતા પ્રમુખથી રાજી કરે તા તે રાજી કરનારને એકાદ ગામ આપી ન્યાલ કરે; ગામપતિને જ્યારે ખુશી કર્યો. હાય ત્યારે ખેતર કે વાડી આપી દે, ખેતરપતિ-ખેડુતને જ્યારે ખુશી કર્યાં હોય ત્યારે એક એ પાલી ધાન આપી દે; અને વાણીયા